________________
Clutukasha Suzuki Swack
૧૨૮
: પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) ૬. આંતરિક રીતે તપાસતાં તમારી ચર્ચ સંસ્થા બીજી પ્રજાઓ તથા બીજા ધર્મો માટે ભૂતકાળની તથા ભવિષ્ય કાળની તમામ આંતરિક કાર્યવાહી અન્યાય, અશાંતિ, હિંસા, જુઠ, પ્રપંચ, દંભ, શબ્દછળ, ભ્રમ પ્રચાર, વિશ્વાસ ભંગ, શેષણ, લુંટ, જુલમ, શોષણથી લાચારી ઉત્પન્ન કરવી, જુઠી લાલચ આપવી વિગેરે દોષથી ભરેલી છે. જેથી આધુનિક વિશ્વનું આડંબરી વ્યવસ્થા તંત્ર આંતરિક રીતે અપ્રમાણિક સાહિત્ય અને ઘણુ અપ્રમાણિક દસ્તાવેજોના સંગ્રહ વિગેરેથી ભરપૂર છે. આ છઠું કારણ.
આ બધી બાબતેને વિચાર કરી લેતાં ભારતની શાંત, ધર્મપ્રિય અને વિશ્વકલ્યાણમાં સતત આશક્ત ધર્મગુરૂઓની સેવા કરતી ભારતની પ્રજાને માનવ બંધુને નાતે તમારા સાના વર્તનથી પારાવાર દુઃખ થાય. તેમાં શું આશ્ચર્ય છે?
ભારતની ભૂમિને સંપર્ક કરવાની તમારી સાચી મનોભાવના હોય તે તમારી ચર્ચા સંસ્થાએ કરેલા મહાપાપોનું પશ્ચાતાપ પૂર્વક તમે અને તમારૂં ખ્રીસ્તી જગત અંતઃકરણથી પ્રાયશ્ચિત અગ્નિથી શુદ્ધ થાઓ. અને બીજી પ્રજાઓને કરેલા ભારે નુકશાન ભરપાઈ કરી આપવા તત્પર રહી શુદ્ધ બને, બેટી રીતે જમાનાને નામે સ્વાથી નવસર્જન બંધ કરે તે જ સાચી વિશ્વશાંતિ થાય તેમ છે. અને તે જ મહાપુરૂષોની ચરણરજથી પવિત્ર ભારતની ભૂમિ ઉપર પગ મૂકવાના અધિકારી બની શકે છે. અને તેજ ઉભા કરાયેલા બનાવટી સન્માનેને બદલે ભારત તરફના યાચિત સાચા સન્માનને પાત્ર બની શકશે. જેથી પરસ્પરને આનંદ થશે. અને એ રીતે તમારૂં ઉચિત સન્માન કરવામાં પરસ્પરનું ગૌરવ જળવાશે.
આ દેશની મહાન પવિત્ર ભૂમિમાંથી કંઈક શીખીને જાઓ કે જ્યાં ભગવાન રૂષભદેવ સ્વામી, બુદ્ધ, મહાવીર સ્વામી, રામ, શિવ, કૃષ્ણ કે જેમણે પોતાના જ શરીરને કષ્ટ આપીને પિતાને ભેગ આપીને નાનામાં નાના પ્રાણીઓ ઉપર પણ કંરૂણ દાખવીને જેમણે ધર્મને સાચે ઉપદેશ આપેલ છે, જેને વિશ્વમાં જેટ નથી. તમારી ભવિષ્યની ) ખતરનાક ચાલને તાત્કાલીક અટકાવીને કલ્યાણકારી સાચા ધર્મના માર્ગે પાછા વળે. પરમાત્માના તમારા ઉપર આશિર્વાદ ઉતરો.
-પ્રભુદાસ બેચરદાસ પારેખ
|
સર્વધર્મ સમભાવની વાત કરી ચુસ્તતા ઢીલી કરાવી ખ્રિસ્તી ધર્મ તરફ આકર્ષવાની મટી મેટી જનાઓ, તેમાં આપણું મેટા આગેવાનોને સહકાર લેવાજ વિશ્વધર્મ પરિષદ અને સર્વધર્મ પરિષદો મારફતની સજજડ જનાઓ ચાલે છે.
પ્ર. . પારેખ
THIS Saribas