________________
IM
IW
જીવન જીવી જાણ્યું...મરણ માણું જાણ્યું....
શ્રી મેહનલાલ ચુ. ધામી-રાજકેટ
IITB "
જીવન જીવી જાણવું અને મરણને માણી જાણવું એ એક જીવતરની શોભા છે. આવી શભા પંડિતજી શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખના આણુએ અણુમાં રમતી હતી.
વિદ્યા દાનનું પરબ સંવત ૧૯૭૮ માં તેઓએ પાટણમાં વિદ્યા ભવન નામની એક સંસ્થા સ્થાપી અને વિદ્યાદાન આપવાનું "પદ્ધ માં ડયું. ગુજરાતને ઘણા વિદ્યાર્થી ઓ સ્વાવલંબી, સશક્ત. ધમકમી. સ્વાશ્રયી છે તે તેમણે કર્યું અને ત્યાં વિદ્યાર્થીઓ હરેક કામ પોતાની હાથે ' કરે તેમ મ્યું. પંડિતજી પાસે પૈસો હતા નહીં. છતાં પણ તેમણે આ સાહસ
" હતું અને તેમાં તેઓ સફળ થયા. વિદ્યાર્થીઓ દરેક રીતે શક્તિશાળી થવા લાગ્યા. જેમાં ખાસ કરીને શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી એક વિદ્વાન પંડિત બન્યા. શ્રી શાંતિલાલ સાઠંબાકર એક કવિ અને એક દાર્શનિક પંડિત બન્યા. શ્રી મણીલાલભાઇ વિનસ અને પ્રામાણિક વેપારી બન્યા. શ્રી મેહનલાલ ચુનીલાલ ધામી તેમના હાથ નીચે તાર થયા અને એક વાર્તાકાર બન્યા. આમ અનેક ક્ષેત્રમાં જુદા જુદા વિદ્યાથીએની શક્તિ ખીલવા માંડી.
આશ્રમની સુવાસ એવી ફેલાણી કે તે વખતનાં વિદ્વાન પુરુ પણ આ સંસ્થા પ્રત્યે આકષાયા હતા. કાકા શ્રી કાલેલકર. શ્રી સરદાર વલ્લભભાઈ, શ્રી મણીલાલ કોઠારી. શ્રી દુલાલ યાજ્ઞીક, શ્રી છગનલાલ જોશી, શ્રી રમણીકભાઈ મોદી, પંડિત શ્રી સુખલાલજી મુનિશ્રી જિનવિજયજી. પંડિત શ્રી બેચરદાસભાઈ, શ્રી ત્રીકમભાઈ વિદ્યાપીઠના અર્થશાસ્ત્રી વિગેરે વિદ્યાભવનની મુલાકાતે આવતા હતા.
પૂજય આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્ય શ્રી સાગરાનંદ સૂરીશ્વરજી, પૂ. આચાર્ય શ્રી સિદ્ધિસૂરીશ્વરજી પૂ. શ્રી વલભસૂરીશ્વરજી તથા પૂ. આચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી વિગેરે મહાન આચાર્યોનાં સંપર્કમાં સંસ્થા આવી અનેક મહાત્માઓને સંસ્થાને લાભ મળે અને આથી આ સંસ્થાના વિદ્યાથીઓ ઉપર ઉચ્ચ સંસ્કારની છાયા ઉપસી આવતી. પંડિતજીના શિષ્યરને ઘણા પાયા અને તેમના સંપર્કમાં આવનાર સેંકડે સાધુઓ આર્ય સંસ્કૃતિ અને જૈન શાસ્ત્રના તવના દર્શનને પરિચય પામ્યા.
તેઓશ્રી એક મહાન દ્રા પુરૂષ હતા. તેમને એમ જણાવ્યું કે આર્ય સંસ્કૃતિ અને આર્ય ધર્મોને નષ્ટ કરવાની કે વ્યવસ્થિત કાર્યવાહી પરદેશના બુદ્ધિજીવીઓ શીયારીપૂર્વક કરી રહ્યા છે, તેથી તે અંગે વર્ષોથી સતત મનન અને ચિંતન કરવા લાગ્યા અને તેમને સ્પષ્ટ સમજાવા લાગ્યું કે ગોરી પ્રજાના ધાર્મિક અને પ્રજાકીય પુરુ બીનગરી
timl
-
: