________________
TE JETDREJETTET
૧૦૬
: પ્ર. શ્રી હર્ષપુપામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) 15 પ્રજાના ઉત્કર્ષને નામે વ્યવસ્થિત ચાલ રમી રહ્યા છે કે જેથી આયે દેશની પ્રજા તેમના પર
જ આગેવાનોથી સંસ્કૃતિ વિહિન બને અને ધીમે ધીમે ધાર્મિક અને સામાજીક પરિવર્તનથી અધોગતિને પામે.
પંડિતજી શ્રી પ્રભુદાસભાઈ ૮૨ વર્ષની વયે સંવત ૨૦૩૧ ના આસો વદી ૧૩ ના દિવસે પિતાને દેહ ત્યાગી પલેક સિધ, વ્યા, તેઓ આમ તે લાંબા સમયથી બીમાર હતા. છતાં ધર્મ રક્ષણની બાબતમાં તેઓ પોતાની બીમારી ભૂલી જતાં. તેઓશ્રીએ ગુજરાતીમાં ઘણું ગ્રંથો લખ્યા છે અને સંસ્કૃત પ્રાકૃત ઘણું ગ્રંથો સુધાર્યા છે અને સેંકડો જૈન સાધુઓને તેમણે માર્ગદર્શન આપ્યું છે. શ્રીમદ્દ શંકરાચાર્યજી શ્રી કરપાત્રીજી મહારાજ, મહાત્મા ગાંધીજી, સ્વ. ગોલવલકર વગેરે ઘણું સાથે રાજકીય વિચારણું કરી હતી.
તેઓ જેવું જીવી જાય તેવું જ મૃત્યુને પણ માણી શક્યા, લેકદૃષ્ટિએ તેઓ વિલય પામ્યા છે, પરંતુ તેઓના વિપુલ સાહિત્યમાં તેઓ આજ પણ જીવંત છે. તેઓશ્રી એક દ્રષ્ટી પુરૂષ હતા અને ૪૦ વર્ષ પહેલાં ભાખેલી ઘણી હકીકતો આજ પણ આંખ સામે દેખાય છે.
પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ અભ્યર્થના.
બહારથી ધાર્મિક જણાતા અને નામ ધરાવતા જુદા જુદા નિમિત્તે આશ્રય લઈ સ્ત્રી તે સંસ્થાઓ ઉભી કરાતી હોવાથી, ધાર્મિક પણ તેમાં નિસંકેચપણે ધર્મની ઉન્નતિની ય આશાથી જોડાઈ જતા હોય છે. પરિણામમાં તે દિવસે ને દિવસે અવનતિ જ જોતાં " હોય છે. ને નિરાશ થતા હોય છે. ત્યાં તે નવી પેઢીના યુવાને જુદા-જુદા ઉદ્દેશો , આગળ કરીને નવી નવી સંસ્થાઓ કાઢતા હોય છે. અને પૂજ્ય પુરુષે પણ તેવા નામ- D ધારી ઉદ્દેશથી લલચાઈને કે પિતાની ધારણાના કાર્યોને વેગ આવશે, એવી આશાથી જ નવી નવી સંસ્થાને પ્રોત્સાહન પણ આપતા હોય છે, કે-સ્વયં સ્થપાવતાયે હોય છે. ] સ્નાત્ર. સમિતિ ને ભક્તિ સમિતિઃ જેવી શુદ્ધ ધાર્મિક દેખાતી બાબતે દ્વારા પણ એ કે, તો ઘુસતા હોય છે. તેને ખ્યાલ ન રહે એ સ્વાભાવિક છે. વળી તેવી સંસ્થાઓથી આજે કામ કરવાની અનુકુળતા વધતી હોય છે, અને સરકારી: અર્ધ સરકારી તને સીધી કે આડકતરો: તેને ટેકો પણ હોય છે. કેમકે-તે ઉદ્દેશથી તે આડકતરી રીતે એવી સંસ્થાઓ કઢાવાતી હોય છે. આકર્ષક ગોઠવણો. ખુરશી ટેબલ: પંખા બત્તીની સગવડોઃ આકર્ષક જાહેરાતોઃ યુગબળ: જમાનાને અનુસરીને વગેરે આકર્ષક શબ્દ પણ . વેગ આપતા હોય છે. આમ “કેયલનાં ઈંડા કાગડી સેવતી હોય છે. પરંતુ જ્યારે ID પાંખે આવ્યા પછી કેયલના બચ્ચા ઉડી જાય, ત્યારે બીચારી કાગડી મેં વિકાસીને માથું : હલાવતી જઈ રહે છે. ને નિરાશ થાય છે. પરંતુ પછી શો ઉપાય? –. બે. પારેખ ON