________________
૧૦૪ :
પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) 6' સાક્ષર જૈન સિદ્ધાંત મર્મજ્ઞ પંડિતવર્યશ્રી પ્રભુદાસભાઈને અભિનંદન...
Z®MA
V
પાંચ ભેદ ખંતિના, વિયાર:ડવયાર: વિવારે, વચન: ધમ: તિહાં તીન છે, લૌકિક દેઈ અધિક સભાગરે. ૪-૫
–પૂ. મહ. યશોવિ. મ. અથ– આ દશ યતિધર્મમાં પહેલા ક્ષમ-ધર્મના પાંચ ભેદ છે. તે એ કે– (૧) કેઈ પણ મનુષ્ય આપણે ઉપકાર કર્યો હોય. તે તે મનુષ્યના કડવાં–કઠીન વચન
સહન કરવા, તે ઉપકાર ક્ષમા કહેવાય છે. ( (૨) જે મનુષ્ય આપણા કરતાં વધારે બળવાન–સત્તાવાન હોય, તેથી આપણે તેને કંઈ કરી શકિયે તેમ નથી, વાસ્તે “તેના બેલ સાંખી રહેવામાં જ ભૂષણ છે, નહીં તે અપમાનને પ્રાપ્ત થવાશે,” એમ સમજીને હામે જવાબ ન દેતાં ક્ષમાશીલ બને, તે અપકાર ક્ષમા કહેવાય છે.
(૩) “ધનાં ફળ નઠારાં છે, અને તેના વડે અનેક દુશ્મન ઉભા થતાં વિવિધ સંતાપ પ્રાપ્ત થાય, માટે દુર્વાક્ય ખમી રહેવામાં જ ફાયદો છે”—એમ કવિ પાકને <ભય રાખવામાં આવે, તે વિપાક ક્ષમા કહેવાય છે. . ' (૪) કઠીન વચન કહી કેઈનું દિલ દુભવે નહીં, તેમ પોતે પણ બીજાનાં કઠીન
વચનેથી પિતાના દિલને દુભાવે નહીં, એટલે કે-વચન પરિસહ ઉપસર્ગ સહન કરે, ઈિસાવદ્ય વચન ન બોલે, તે વચન ક્ષમા કહેવાય છે.
1 (૫) કોઈ છેદન ભેદન કરે, તે પણ ચંદનને કાપતાં, વહેરતાં, બાળતાં, પણ પિતાની સુગંધ છોડે નહીં, તેની પેઠે “આત્માને ધર્મ ક્ષમા જ છે, માટે ક્ષમા જ રાખવી” એમ ગજસુકુમારની પેઠે ક્ષમા ધારણ કરે, મૂળ ધર્મમાં સ્થિર રહે, તેરમાર
ચોદમાઃ ગુણસ્થાનકની ઈચ્છા કરે, તે ધર્મક્ષમાં કહેવાય છે. N' આ પાંચ પ્રકારની ક્ષમા પૈકી પહેલી ત્રણ પ્રકારની ક્ષમાઓ લૌકિક સુખ દેનારી છે, અને પછીની બે ક્ષમાઓ મેક્ષ સુખ આપનારી છે.
–પં. શ્રી પ્ર. લે. પારેખ
છે કે
સ્વ. રમેશચંદ્ર હરગણુ મેરગ દેઢીયા :
અંબિકા સ્ક્રીન પ્રિન્ટ ૧, રણછોડનગર, રાજકોટ
EMS Acties