________________
આજનું
Czuweka sausasutustu Su Sud
૧૦૨ :
: પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) S પંડિતવર્ય શ્રીપ્રભુદાસભાઈને હાર્દિક અભિનંદન
ધાર્મિક ચીરાના શિક્ષણમાં– ધર્મ અને વ્યવહારમય અહિંસક સંસ્કૃતિથી ધર્મને છૂટે પાડી દઈને તે દ્વારા (ઈ સ્વતંત્ર રીતે પોત-પોતાના ધર્મશાસ્ત્રના અભ્યાસમાં ધાર્મિક શિક્ષણને વેગ અપાય છે. પરંતુ તે ચીરો સંસ્કૃતિથી છૂટે પડી જવાથી તેમજ આધુનિક વ્યવહારથી વિપરીત હોવાથી તેની અત્યારે વધતી જતી નિસ્તે જતા પ્રતિ અવારનવાર આંગળી ચીંધવામાં આવે છે, જેને મુખ્ય ઉદ્દેશ તે એ ચીને પણ પ્રતિષ્ઠિત બનાવવા માટે ભૌતિક આદર્શોમાં ફેરવીને છેવટે ધાર્મિક શિક્ષણ ઘટાડી દઈ, ધર્મથી ફલિત ન થતું જુદા જ પ્રકારનું તિક શિક્ષણ આપવાનો છે. જેની શરૂઆત પણ થઈ ગઈ છે. કેમ કે ભારતના નવા ગણાતા બંધારણમાં જયારે ધર્મ અને મોક્ષનો માનવજીવનના આદર્શ તરીકે સ્વીકાર થયો નથી, એટલે ભૌતિક જીવનમાં પણ વ્યવસ્થાની દૃષ્ટિથી માત્ર નેતિક શિક્ષણ આપવાને જ આદર્શ બાકી રહે છે. ધાર્મિકને આજે છેડો ટેકે છે, પણ તે ભારતની પ્રજાને માત્ર ભ્રમણામાં નાંખવા પૂરતું જ છે. એટલા જ માટે ધાર્મિક શિક્ષણ આપવાની છુટ રાખીને પ્રજાના ખર્ચે નિશાળે કન્યાશાળાઓઃ બેડી ગેર હાઈસ્કુલેઃ વગેરે વ્યવહારિક સંસ્થાઓ પહેલા કઢાવી ને તે કાઢવા પણ દીધી. ભેળા શ્રીમંતે એ ધાર્મિક શિક્ષણની લાલચે કાદી પણ ખરી. પછી ગ્રાંટ લેતી શાળામાં ધાર્મિક શિક્ષણ બંધ કરવાનો હુકમ કરી બંધ કરાવ્યું. હવે સર્વ ધર્મોનું ધાર્મિક શિક્ષણ સરકારી શાળાઓમાં આપવા સરકારે કમીટી નીમી છે. પરંતુ તેને ઉદ્દેશ તો ઉપર જણાવ્યા પ્રમાણે પરિવર્તન કરી ને અથવા ઘટાડી નાંખવાને જ છે. શરૂઆતમાં એટલા જ માટે હાલની કેળવણીને વેગ ૧ આપવા પાઠશાળાઓઃ સંસ્કૃત પાઠશાળાઓ મદ્રેસાઓ વગેરે કઢાવેલા હોવાને ઈતિહાસ - મળે છે. કેમકે તે પગથિયાનો આશ્રય લીધા વિના ભારતની પ્રજા એકાએક હાલનું 1 શિક્ષણ લેવા દેવાય તેમ નહોતી.
આપણી પણ પાઠશાળાઓ પહેલા તે મુંબઈમાં, પછી અમદાવાદમાં અને પછી તે મેસાણા વગેરેમાં શરૂ થયેલ છે. કેમકે તે વખતની ધર્મ ચૂસ્ત પ્રજાના માનસમાં પરિવર્તન લાવવાને એ જ પ્રાથમિક ઉપાય હતો. અને તે વખતનાં ધાર્મિકમાંના પણ જે કઈ કાંઈક સુધારક વિચારના હતા, તેઓ એ કામમાં આગળ પડતા થતા હતા. તેને બહારથી આડકતરે સરકારી ટેક પણ હતું. જો કે તે વખતના પરંપરાગત ધર્મ તંત્રના સંચાલકોને અને આગેવાનોને રોષઃ વિરોધઃ પૂર હોવાના પ્રમાણે મળે છે. “કેવું કેવું પરિણામ આવશે.” તેની સ્પષ્ટ કલ્પના તે વિરોધ કરનારાઓને જે કે નહતી જ, પરંતુ “કાંઈક વિપરીત અને અનિષ્ટતા તરફ જવાય છે.” એવા મોઘમ ખ્યાલથી તેઓને સખ્ત અને પ્રામાણિક વિરાધ હો જ.
–પં. શ્રી પ્ર. બે. પારેખ | ક શાહ લખમણ વીરપાર મારૂ (સેળસેલાવાળા) 5 .
સનરાઈઝ પોટરી–થાનગઢ
Star Trek Star Marta