________________
64
ભારતીબહેન શેલત
કેટલાક ય ના જોડાક્ષરવાળા મરોડ ૫ વર્ણ જેવા લાગે છે; જેમ કે રણ (પટ્ટ ૩: ૬.૭), જે (૬.૧૩), ધ્યા (૮.૫), A (૮.૯), વ્ય (૮.૨૦). ઈ.સ.ની ૧૬મી સદીથી ય જેવા મરોડનો પ્રયોગ વધતો જાય છે; જેમ કે ય (૭.૭), ચ (૭.૧૩), ૨ (૯.૧૮), ગ્રે (૯.૫), (૧.૯).
અનુગ ૨ ના જોડાક્ષરમાં આગળના વ્યંજનની ઊભી રેખાના નીચેના છેડાથી સહેજ ઉપર ડાબી બાજુએ નાની સીધી ત્રાંસી રેખા જોડવામાં આવતી. પંદરમી સદી સુધી માત્ર માં જ આ રીતે સીધી નાની રેખા જોડવામાં આવતી; જેમ કે (પટ્ટ ૩: ૬.૧). બીજા વર્ષોમાં અનુગરની એ રેખાને સહેજ. ગોળ આકાર આપીને ઉપરની તરફ સહેજ ચઢાવવામાં આવતી; જેમ કે ત્રિ (૬.૧૯), દ્ર (૮.૬), પ્ર (૮.૧૦), સ્ત્ર (૮.૨૩). આગળ જતાં ૨ જોડાક્ષરનો વળાંકવાળો મરોડ જ જોડવામાં આવતો.
જૈન નાગરી લિપિમાં જોડાક્ષરોમાં સહેજ રૂપાંતરો બાદ કરતાં અક્ષરોનું પ્રાચીન સ્વરૂપ જળવાઈ રહ્યું છે. જેમ કે (૭.). માં મધ્યની આડી રેખાને જમણી તરફ લંબાવીને કાટખૂણે નીચે ઉતારી
ત જોડાક્ષર પૂર્વગ હોય ત્યારે આડી રેખા રૂપે પછીના વ્યંજનની ડાબી પીઠ સાથે જોડાય છે; જેમ કે ત્ત (પટ્ટ ૩: ૭.૧૮), વા (૭.૨૦), રા (૭.૨૧). સોળમી સદી પહેલાં તુ ને આગળ આડી રેખા સાથે જોડવામાં આવતો (જેમ કે તે (૬.૧૮), વી (૬.૨૦), રા (૬.૨૧).
ન ના જોડાક્ષરમાં બંને ને ઉપર-નીચે જોડાતા, જેમ કે સ્ત્ર (૮.૭). પછીના સમયમાં ઉત્તર વ્યંજનની ડાબી પીઠ પર પૂર્વ ન જોડાતો; જેમ કે ન્ન (૯.૭).
7 ના જોડાક્ષરમાં ઉપર-નીચે ત ના વર્ણ જોડાય છે; જેમ કે ૪ (૯.૧૯), જ ના મરોડમાં ન ના પ્રાચીન મરોડ સાથે અનુગ માં ના ડાબા અંગને પૂર્વગ જ ના ડાબા અંગ સાથે જોડવામાં આવે છે; જેમ કે ગ્ન (પટ્ટ ૩: ૭.૯).
UMના જોડાક્ષરમાં ની વચ્ચેની રેખાના મધ્ય ભાગને છેદતી ડાબા-જમણા અંગોને જોડતી સહેજ ત્રાંસી રેખા દોરવામાં આવતી; જેમ કે પUા (૬.૧૫, ૭.૧૫).
ત ના જોડાક્ષરનાં ડાબા-જમણા અંગોને જોડીને લખવામાં આવતાં. (૯.૮).
ર્ણ ના જોડાક્ષરમાં ધ ની નીચે વ જોડવામાં આવ્યો છે અને શિરોરેખા ધ માં કરાઈ નથી (૯.૧૬).
સ્ત્ર નો જોડાક્ષર વિલક્ષણ બન્યો છે. એમાં વચ્ચેના ત ની આડી રેખા “ના ડાબા નીચલા છેડાને સ્પર્શ કરે છે (૯.૨૩).
ના મરોડમાં અનુગ દ નો મરોડ પ્રાચીન છે વર્ણ જેવો લાગે છે (૯.૨૪).
સ્વ ના જોડાક્ષરમાં સ અને વર્ણ ઉપર નીચે લખવામાં આવ્યા છે. (૮.ર૭) અને હનો મરોડ પણ પ્રાચીન અને વિલક્ષણ છે. એમાં હ ના ડાબા નીચલા વક્ર પાંખિયાની જગ્યાએ 4 જોડી દેવામાં આવ્યો છે (૯ ૨૮.૨)