________________
Gિરી આવી,
[ ૮ ]
ઈદાર શબ્દને આપણું આજની પરિભાષામાં સમજ હેય તે તેને ક્રાંતિ, ઉત્થાન Revolutioણા ના શબ્દથી સમજી શકાય. આ સામાસિક શબ્દ છે, કિયા’ અને ‘ઉદ્ધાર એ બંને શબ્દ તેમાં છે અને તે વ્યવહારમાં પ્રચલિત પણ છે. દ્ધિાર નવીનતાને સૂચવે છે. અને ક્રિયા એ નવીનતા લાવવામાં મુખ્ય અને શ્રેષ્ઠ સાધન છે. પરાપૂર્વથી ચાલી આવતી પ્રથામાં–રીતરીવાજોમાંસમજપૂર્વક ફેરફાર કરવો, તેના દૂષણે સામે ઝુંબેશ ઉઠાવવી અને અંતે તેને ખત્મ કરી નાંખવા. આમ સમાજમાં અને ખાસ કરીને શ્રમણવર્ગમાં એથી એક નવીન શક્તિનો સંચાર થે, આ બધું “કિયોદ્ધાર શબ્દથી ફલિત થાય છે. એકંદર આ “
કિદાર' શબ્દ ધાર્મિક ક્રાંતિને સૂચક છે. “દ્ધિાર નું પ્રાચીન રૂપ કેવું હશે ? તથા એ શબ્દ ક્યારથી બન્યો એ સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે, પણ આ પ્રક્રિયા વર્ષો પૂર્વે પણ પ્રવર્તમાન હતી એ તે નક્કી છે. “સંમત્તામિ યુ-યુ” કે “તીર્થમિલના7” જેવી અવતારવાદની જનથતિ આ ક્રિયાને પ્રઘાષમાત્ર છે. યુગે યુગે અને સૈકે સેંકે આવું ઉત્થાન થતું જ આવ્યું છે. સામાજિક, રાષ્ટ્રીય કે ધાર્મિક પરિવર્તનનું મૂળ આપણને અહીં મળે છે. આમ ધર્મ, સમાજ, રાષ્ટ્ર વગેરે તમામ ક્ષેત્રમાં “ક્રિોદ્ધારનું સ્વરૂપ કેટલું પ્રવાહિત છે? એને ખ્યાલ આવી શકે છે.
પ્રકૃતિ જે કે ત્રિગુણાત્મક છે, છતાં એ ત્રણેયમાં પ્રકૃતિધર્મ સમાન છે, તેમ ધર્મ એ પણ ભલે જ્ઞાન, દર્શન ને ચારિત્રાત્મક હોય કે અહિંસા, સંયમ ને તપ રૂપે હોય પણ ધર્મનું સ્વતંત્ર વર્ગીકરણ થઈ શકતું નથી, ધર્મના પટાભેદ મૂળ ધર્મથી જુદા ન હોઈ શકે. દા. ત. નિઝ થતાથી કઈ પણ ફીરકે કે ગચ્છ જુદે નથી. દરેક મતભેદેનું ચરમ ધ્યેય આ નિર્ચથતાથી જે જુદું છે તે તેને કશે જ અર્થ નથી. એ સંપ્રદાય એ શ્વાસ વિનાના હેયાં જેવા છે. નિષ્માણ !!....
શમણુસંસ્કૃતિને આધાર મુખ્યત્વે આ નિર્ચથતા પર છે. અને મુનિ, શ્રમણ, ભિક્ષુ આદિની જગ્યાએ પૂર્વે નિર્ગથે શબ્દ જ વપરાતે હતે. બૌદ્ધોનાં ‘ત્રિપિટક તથા જેનોનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org