________________
અનાજના
-
બુઝાતા દીપ
સંયુક્ત પ્રાંત (U. P.) મુનિશ્રી મેહનલાલજી મહારાજની જન્મભૂમિ હતી. માલવા મુનિશ્રીની દીક્ષાભૂમિ હતી. અને હિંદુસ્તાન એ તેમની ધર્મપ્રચારભૂમિ હતી. ભૂમિનો પરીઘ તે સાંકડો હતે. પણ મનુષ્યને છેડાથી સંતોષ નથી થતું. એ તે વધુ ને વધુ વધુથી યે વધુ માંગે છે. આ ત્રણેય ભૂમિમાં વધુ મહત્ત્વ કેવું એ એક પ્રશ્ન છે. આદિકાળથી માનવ આ ધરતી સાથે સંબંધ બાંધતે આવ્યો છે, પણ એના વતન પ્રેમની એને ખુમારી નથી હોતી. એ જમે છે કયાંય, જીવે છે પણ ક્યાંય અને મરે છે પણ કયાંય. પરંતુ માનવી એના જીવન ઘડતરની ભૂમિને ભૂલી નથી શકતે.
મક્ષીજી એ ચરિત્રનાયકની ચણતરભૂમિ હતી. વળી તેમની દીક્ષાલેમ પણ હતી. અહીં જ “મુનિશ્રી મેહનલાલજીનો જન્મ થયે હતો.
આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિજીએ મોહનને પિતાના સાથમાં લીધે. આચાર્યે પણ તેમની વિશિષ્ટ રીતે સ્વદય, તિવિદ્યા અને વિધિવિધાનાદિને પરિચય કરાવી દીધો. ઉપરાંત પરંપરાથી ઉતરી આવેલ વારસે પણ તેમણે આપી દીધું. પિતાની પાસે જે કાંઈ હતું તે બધું જ, જરાય રાખ્યા વિના સઘળું જ તેમણે મેહનને આપી દીધું. કારણ કે સૂરિજીએ મેહનની ચેગ્યતાને જાણ લીધી હતી. અરે ! અવસરે તે નાણી પણ જોઈ હતી.
આદાન-પ્રદાનની એ છબી આજે બહુ અલ્પ જોવા મળશે. સૂરિજીનું મન સ્વ–પરના ભેદ જાણતું જ નહતું. સૂરિજી તે પાત્રતાના ચાહક હતા અને મેહનમાં તેમણે તે પાત્રતા ઠાંસીને ભરેલી જોઈ હતી. આથી પ્રેમ ને ઉમળકાથી તેમણે બધું આપી દીધું.
મુનિ મેહન એ યતિરાજ રૂપચંદ્રની થાપણ હતી. સૂરિજી સમજતા હતા કે એ થાપણ કયારેક તે પાછી આપવાની જ છે આ વિચાર સૂરિજીને ઘણીવાર મુંઝવી જતા, પરંતુ મેહનના સહવાસ ને સાથમાં એ મુંઝવણ મરી જતી. અવર નવર રૂપચંદ્રજી મેહનનાં અધ્યયન વગેરેનાં સમાચાર પૂછાતાં પરંતુ ક્યારેય મેહનને મોકલી આપવાનું લખતા નહિ. પરંતુ સૂરિજી શાસ્ત્રજ્ઞ હતા અને વધુ તે તે સમયજ્ઞ હતા. આથી તેમણે જ એક દિવસ યતિજીને લખી નાંખ્યું –“મુનિ મોહન સિંહ ર જે વહુ વાર વાર વેશ્વરી મા રહા હૈ”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org