________________
(
૬
).
જેણે મુંબઈ સુરત સરખાં કેક ધામો ઉજાળ્યાં જેણે ઉંચા પથ પર રહી સર્વ સન્માર્ગે વાળ્યા; જેણે ટાળી દુઃખમય દશા લોક લીધા ઉગારી, એવા શ્રીમદ્ મુનિજી! તમને વંદના હે અમારી.
( ૭ ) મેં જોયતા મુનિજી તમને લબ્ધિસંપન્ન જ્યારે, મેં નાખ્યું'તું મુનિજી ચરણે શીશ મારૂં જ ત્યારે; જેને અધ સદી ગઈ છતાં સંસ્મરે લેક ભારી, એવા શ્રીમદ્ મુનિજી! તમને વંદના હે અમારી.
( ૮ ) દે! આપે સરલમતિના લબ્ધિસંપન્ન સાધુ, દેવે ! આ સુવિહિત સુધા ભાવનાશીલ સાધુ આજે જેની પ્રતિ પરમ છે પૂજ્ય દષ્ટિ અમારી, એવા મેહન મુનિજી! તમને વંદના હે અમારી.
- માવજી દામજી શાહ
_ હ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org