SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્ય (મંદાક્રાન્તા વૃત્ત) (૧) જેની મૂર્તિ નિરખી નજરે શાંતતાથી ભરેલી, જેની દષ્ટિ પ્રશમરસના વેગને રે વરેલી; જેણે વાણું વિમળમતિના રંગથી તે વધારી, એવા શ્રીમદ્ મુનિજી! તમને વંદના હે અમારી. પૂર્વે મુંબઈ નરકપુરી છે એમ કેઈમાનતા'તા, એવા કાળે પ્રથમ પગલાં આપશ્રી ધારતા'તા; જેણે આવી જનગણમહિં ધર્મવૃત્તિ વધારી, એવા શ્રીમદ્ મુનિજી! તમને વંદન હે અમારી. જેણે પૂર્વે યતિ જીવનને આચર્યું'તું તથાપિ, સંવેગિની જીવનસરણ જાગતા વેંત થાપી; જેને લાગી પરિગ્રહદશા દેલવાળી અકારી, એવા શ્રીમદ્ મુનિજી ! તમને વંદના હે અમારી. (૪) જેણે બે જનગણ બહુ પાઠશાળા સ્થપાવે, જેણે બળે જનગણુ ઘણુ મૂર્તિઓને ભરાવે; જેણે બેધ્યે જનગણ કરે કામ કલ્યાણકારી, એવા શ્રીમદ્ મુનિજી! તમને વંદના હે અમારી. મુંબઈ જેવી નગરીમહિ જે દીસતે હેય ધર્મ, સર્વે માને પુનિત પગલાં આપના એ જ મર્મ જેનું આશીર્વચન સહુને થાય કલ્યાણકારી, એવા શ્રીમદ્ મુનિજી! તમને વંદના હે અમારી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy