________________
શ્રી મોહનલાલજી મહારાજશ્રીની ઉપકારસ્તુતિ. (રાગ – છોડ ગયે બાલમ, મુઝે હાય અકેલા છોડ ગયે)
રચયિતાઃ કવિરત્ન મુનિશ્રી લલિત મુનિજી .
ધન્ય મુનિ મેહન, જેણે સંયમ પાળ્યું, ધન્ય
ધન્ય બન્યું જીવન, નિજ કાજ સુધાર્યું, ધન્ય - બાલ નમે મુકી માન કૃપાળા, મૂકી શીર દયાળા, ઉજવીએ અમે અધ શતાબ્દી, આનંદ આજ અમારા છે ધન્ય મુનિ મોહન ૧
જ્ઞાન મિલા ગુરુ આપ પસાથે, તે સાચા ઉ૫કારા; આપતણી કૃપા છે અમપર, બાલ તરે સંસારા છે ધન્ય મુનિ મેહન છે રે
- માત તાત ભ(ત દેખાડી, આપે છે હિતકારા સ્વામિ નેહી જે કઈ આવે, કરીએ ભકિત ઉદાર છે ધન્ય મુનિ મેહન i૩
ધર્મ કેળવણી આપે બતાવી, એ સાચા સંસ્કાર ધાર્મિક જીવન જે થાવે, તે સુધરે વ્યવહારા ધન્ય મુનિ મેહન ૪
મુંબઈમાંહે આપજ પહેલા, આવ્યા હતા મુનિરાયા; ધર્મ બીજ આપે વાવ્યું તે, ફળ્યું ખરું સુખદાયા છે ધન્ય મુનિ મેહન ૫
મુંબઈને મુંબઈપરામાં, જ્ઞાન તણી જે શાળા જૈન મંદિર જે બનીયા, ગણીએ તુમ ઉપકારા છે ધન્ય મુનિ મેહન છે ૬ .
ધર્મપ્રેમીઓ શિક્ષક સારા, અનુભવીને હિતકારા; જ્ઞાનદાન આપે છે તેમાં, આપજ છે ઉપગારા છે ધન્ય મુનિ મેહન છે ૭ પા
મુંબઈ શહેરે આપ પસાથે, આવે બહુ મુનિરાયા સંધ ચતુર્વિધ શાન્તિ પાવે, લલિત કહે સુખદાયા છે ધન્ય મુનિ મોહન ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org