________________
શ્રી માહુનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ : પચીસ હજાર આપ્યા. ખીજા પણ ઘણા પૈસા મળ્યા અને જયકુંવર પાઠશાળાની સ્થાપના કરી, જે આજે પણ સંગીન પાયા પર કામ કરી રહી છે.
સમેતશિખરજીના મંદિરને કાટ કરાવવા માટે મહારાજશ્રીએ ઉપદેશ આપતાં શેઠ નગીનચંદ ઝવેરચંદ ઝવેરીએ પેાતાની કપનીમાંથી એક લાખ રૂપિયાની રકમ આપી.
મહારાજશ્રીની તમિયતના ખબર મુંબઇ પહેાંચતાં ત્યાંથી દેવકરણ શેઠ, તેમના પત્ની પુતળીબાઇ તેમજ ખીજા શેઠીયાએ સુરત આવી પહેાંચ્યા મહારાજસાહેમની આખર અવસ્થાએ પુતળીબાઈના કોમળ હૃદયને ભારે આઘાત પઢાંચાડયા. (સ. ૧૯૮૫ માં દેવકરણ શેઠની ગંભીર માંદગી જોઇ પુતળીબાઇને એટલેા સખત આઘાત લાગ્યા કે તે કારણે તેઓ તરત મૃત્યુ પામ્યાં, અને તે પછી લગભગ બે માસે દેવકરણ શેઠ પણ સ્વર્ગવાસી થયા.) પુતળીખાઈએ તે જ વખતે ગુરુભકિત નિમિ-તે રૂપિયા અગિયાર હજારનું દાન જાહેર કર્યું".
મહારાજશ્રી તે। આ સમય દરમ્યાન ધ્યાનમગ્ન થઇ રહ્યા હતા. તેવામાં ફ્રેશવરામ શાસ્ત્રી ગુરુદેવને શાતા પૂછ્યા અર્થે આવ્યા. એ વખતે મહારાજશ્રી અને શાસ્ત્રીજી વચ્ચેના સંવાદ ખાસ ધ્યાન ખેંચે એવા હતા.
શાસ્ત્રીજી પધારતાં ગુરુદેવે ઘેાડીવાર ધ્યાન મુકી શાસ્ત્રીજીને કહ્યું : કેમ શાસ્ત્રીજી? શાસ્ત્રીજીએ જવાબ આપતાં કહ્યું : સાહેબ ! આપની કૃપા.
મહારાજશ્રીએ કહ્યું : વારૂ ! પણ આવતી કાલનેા દિવસ કેવા છે? શાસ્ત્રીજીએ જવાબ આપ્યા : આપ મેલ્યા તે બરાબર છે.
ગુરુદેવે હસતાં માઢે કહ્યુ : એમ ?
શાસ્ત્રીજીએ કહ્યું : હા જી એમજ છે!
આ સંવાદ ટુંકા હૈાવા છતાં અતિગૃઢાથી ભરપુર હતા. શાસ્ત્રીજીને મહારાજશ્રીના જ્યાતિષ અંગેના જ્ઞાનની ખખર હતી, એટલે એ બને જ્ઞાની મહાત્માએ વળતે દિવસે શું બનવાનું છે, તે જોઇ લીધુ' અને મહારાજશ્રીએ તે તે પરિસ્થિતિમાં કેમ વર્તવું, એ પણ નકકી કરી લીધુ'.
આ સંવાદ થયા પછી તરતજ ગુરુદેવે પ્રત્યાખ્યાન (પચ્ચકખાણુ) કરી લીધાં. ૫. શ્રી હ`મુનિજીને ખેાલાવી આવશ્યક (પ્રતિક્રમણુ) ક્રિયા કરી, પારસી ભણાવી, સૌને ખમાવી તે જ વખતે આ દેહને કેમ જાણે દેશવટા આપવા હોય, તેમ સ્થિર થઇ ગયા અને કાઉ
સગ્ગ ધ્યાનમાં બેસી ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org