________________
જીવનશન: શ્રી. કુંથુનાથજીની પ્રતિષ્ઠાવખતે તે ૫. સિદ્ધિસુરિજી દાદા પણ પધાર્યા હતા. તારગામના દહેરાસરની પ્રતિષ્ઠા પણ ભપકાબંધ થઈ અને તે મહોત્સવનો લાભ લાખથી–સવા લાખ મણિએ લીધે
પરંતુ આ જાહેરજલાલી અને આડંબર કેટલીક વ્યકિતઓની આંખે આવ્યાં તેઓએ સુરત કલેકટર સાહેબના કાન ભંભેર્યા. કલેકટર સાહેબને કહેવામાં આવ્યું કે " ભયંકર ગર્વમીમાં લેકેનાં ટોળે ટોળાં એકઠાં થાય એટલે ગંદકી જમે અને પરિણામે તેમાંથી ? કેલેરી ફોટી નીકળે. આ બાબતમાં આડકતરી તપાસ કરવા અર્થે કલેકટર સાહેબ મહા-') રાજશ્રીને વંદન કરવા નિમિતે આવ્યા. ત્યાંની ભવ્ય રચના, લેકૅની ભકિતને અપૂર્વ” ઉત્સાહ, તેમજ ગુરુદેવનાં દર્શન થતાં કલેકટર સાહેબના મનની અધ્યવસાયમાં ''અજબ પલટો આવ્યા અને તેઓ બોલી ઉઠયા કે આવા મહાત્માં પુરુષને જ્યાં વાસ હોય ત્યાંથી કોલેરા અને પ્લેગ દૂર જ ભાગે લોકોએ મને ઉંધા માગે દેર છે. 'ગુરુદેવના ઉમદા ચારિત્રના પ્રભાવનું જ આ પરિણામ હતું. કલેકટર સાહેબ મહારાજશ્રીની અમૃતવાણી" સાંભળી ભાવપૂર્વક વંદન કરી હસ્ત મેઢે પાછા ફર્યા. ૪ મડ : 5' 4" } } } }. જે ' આજે પણ કતારગામનું આ મંદિર સિદ્ધાચલજીની ટુંકની ખાંખી કરાવતું શોભી રહ્યું છે. કારતક અને ચિત્ર સુદ પૂનમની યાત્રાનિમિતે ત્યાં હજારો ભાઇબહેને આવે છે. કારતકી પૂનમે ત્યાં મૂળ નાય
ન કરવાને લૉભ લેનાર શેઠ નગીનચંદે કપુરચંદ ઝવેરી તરફથી લાડવાનું ભાતું અપાય છે, જ્યારે ચિત્રી પુનમનું ભાતું શેઠ દલીચંદ વીરચંદ તરફથી આપવામાં આવે છે. વૈશાખ સુદ ૧૩ ના પ્રતિષ્ઠાની જયંતીના દિવસે શેઠ રૂપચંદ લલ્લુભાઈ ઝવેરી તરફથી પૂજે ભણાવવામાં આવે છે અને સાધર્મિક-વાત્સલ્ય પણ થાય છે.
: ૪. આ લખતી વખતે. મારા જીવનનો એક પ્રસંગ આપોઆપ યાદ આવી જાય છે. અગિયાર વર્ષની ઉમરે મેં પંચપ્રતિક્રમણનાં સૂત્રો તૈયાર કરી નાંખ્યાં, અને તે માટે ભીમશી, માણેકને ત્યાંથી પંચપ્રતિક્રમણ ચોપડીને ગુટકો લીધે. એ પુસ્તકમાં એક મુનિરાજને ફોટો હતો, પણ મુનિરાજનું નામ નહતું. એ ફોટા પ્રત્યે મને અજબ પ્રકારનું આકર્ષણ ઉત્પન્ન થયું, એટલે તેનાં નિત્ય દશ થયા કરે એ હેતુથી દાગીના કેબટેના બારણે ચડી દીધે.” દુકાનમાં આવતા-જતા ઘરા છે પણ એ ફેટાનો દશમ કરે. એ વખતૈ એક ગ્રાહકે પૂછયું: ‘હી ફુટા કાણુચા" આહે ?” મેં કહ્યું : 'અમચા ગુરૂચા આહે. માહકે કહ્યું: તુમયા ગુરૂ ચાંગલા દીસતે હે કઠે રહેતા ?' મેં કહ્યું : "ગુજરાત, સૌરાષ્ટ્રના પ્રદેશમાં ફરતો.” ગ્રાહકે કહ્યું તુમ તેનલ હકડે બોલવા, હમાલા ભી દર્શન હોએલ.”
* પછી તે ખબર પડી કે એ મુનિ મેહનલાલજીને જે ફેટ હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે મુનિશ્રીની છબી પ્રત્યે મને એકલાને જ આકર્ષણ થયું તેમ નહતું, જેઓ તેની છબી જુએ તે સૌને તેમના પ્રત્યે આકર્ષણ થતું. આ બનાવ બન્યા પછી કેટલાંક વરસો બાદ મેં ચારિત્ર પ્રહણ કર્યું.
- ભકિતમુનિ
*
*
'T
F S |
For
|c
-
s
|
| J
*
*
* *
* *
* * *'," his
!
=
=
= =
=
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org