________________
શ્રી માહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: પ્રતિષ્ઠા બાદ શ્રી મહાવીર સ્વામીના દહેરાસરે પાધુની પધાર્યાં. આચાર્યશ્રીના જીવનના આ છેલ્લા મહાત્સવ અની ગયા.
૭૪
પાયધુની આવ્યા ને તખીયત બગડવા લાગી-ડાકટર ને વૈદની દવાની કારી ન લાગી. દ વધતું ચાલ્યુ. પણ પોતે તેા જાપમાં રહેતા. દુ:ખદ'ની પરવા ન હેાતી.
મહાવીર સ્વામીના દહેરાસરના ટ્રસ્ટીએએ ગુરૂદેવની ખૂબ સેવા શુશ્રુષા કરી. ગુરૂભકત સેવામૂર્તિ શ્રી ગુલાખ મુનિ તે ગુરૂદેવની આખરી ઘડીએ જોઇ જોઇને એ અશ્રુ-બિંદુએ અટકાવી સેવામાં લીન રહેતા હતા. જેઠ સુદ ત્રીજના દિવસ પસાર થઇ ગયા. રાત્રિના તબીયત બગડી. સ્તાત્રા ચાલુ હતા. આચાય શ્રીના જાપ ચાલુ હતા. સવારના છ વાગે વધારે લાગ્યા. તેજ સમયે ચાર આહારના પચ્ચખ્ખાણુ કરાવ્યા. બરાબર છ ને ચાલીસ મીનીટે હુંસલેા ઉડી ગયા. મુંબઈ અને પરામાં વીજળી વેગે સ્વગ વાસના સમાચાર પહોંચી ગયા. પ્રાતઃકાળથી હજારા સ્ત્રી પુરૂષો દનાથે દોડી આવ્યા. ભ સ્મશાન યાત્રા નીકળી. ગુરુભકત શ્રી હરિચંદભાઇએ રૂા. ૬૫૦ની બેલીથી ગુરુદેવના દેહને અગ્નિ સંસ્કાર કર્યાં.
ગુરૂદેવને શ્રધ્ધાંજલિ આપવામાં આવી જગ્યાએ જગ્યાએ સભાએ થઇ. અડાઇ મહાત્સવે થયા. સમાચાર પત્રામાં ગુરૂદેવની જીવન પ્રભાનાં તેજ કિરણા આવ્યાં હતાં.
સં. ૨૦૦૮ ના વદ ૬ના રાજ પાયનીના શ્રી મહાવીર સ્વામીના જૈન દહેરાસરમાં પૂજ્યપાદ પુણ્ય "પ્રભાવક શ્રી મેાહનલાલજી મહારાજના પ્રશિષ્ય દીર્ઘ તપસ્વી, થાણાના તીર્થાધારક જૈનાચાય શ્રી જિનૠધ્ધિસૂરિજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા નીચેના ગેાખમાં ગુરૂ ભક્ત શ્રી હરિચંદભાઈ માણેકચંદ તરફથી કરવામાં આવી.
આચાય શ્રીની જીવનની પ્રભા, તપશ્ચર્યાનું તેજ, યોગ દષ્ટિની નિ`ળતા, હૃદયની ઉદારતા, વચનની સિદ્ધિ, પ્રેમની સરિતા અને સેવાની સૌરભ પરમ પાવનકારી અને પુણ્યાવલ હતાં.
ધન્ય તપશ્ચર્યા! ધન્ય ગુરૂદેવ !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org