________________
૪
શ્રી માહનલાલજી અશતાબ્દી ગ્રંથઃ
વતા લેકે, આવા જુના કલાશિલ્પાને નિરર્થક ગણી નવીન મકાનેા બંધાવતી વખતે કાઢી નાંખે છે. સાચી રીતે તે એ આપણી પ્રાચીન સંસ્કૃતિનું અણુમેાલ પ્રતિક છે. તે મદિર બંધાવનારે તેના પ્રત્યે કેવી અભિરુચિથી અને પ્રભુ પ્રત્યેની અનન્ય ભાવનાથી ભગવાનને પધારાવવા અનાવ્યું હતું, તેને ખ્યાલ આજના માણસાને આવવા મુશ્કેલ છે.
આવા કામ દિશમાં પાષાણુના દેશની માફક નીચે કુ ંભા કે ખરાનું રેખાંકન, ઉપર મધ્યમાં દ્વાર, અન્ને બાજુ દ્વારસ્તંભેા, તેમાં પ્રતિહારે, ઉપરના ભાગે માંદેલીયામાં ગજલક્ષ્મી, પાસે વૃંદવાદક, શ્રાવકા, શ્રાવિકાઓ, તેના ઉપરની કાષ્ટપટ્ટિકામાં નવં ગૃહા, તેની છત્રીમાં ૧૪ સુપના, ઉપરના ભાગે ચાવીશ તીર્થંકરો અને બાજુ ટોડલાઓમાં તીર્થ"કરાનાં સ્વરૂપે કે મકરમુખા, સૌથી ઉપર સામરણ અને કાઇ કાઇમાં શિખરખધ દહેરાનું દૃશ્ય કાતરેલું હેાય છે. આમ ગૃહમદિરા ઘરના પ્રમાણમાં બનાવવામાં આવતાં છતાં મંદિરના સ્થાપત્ય પ્રમાણે તેમાં ચાગ્ય રચનાવિધાન પ્રાચીન શિલ્પશાસ્ત્રીએ કરતા હતા. આવા ઘરમંદિશ માટા મદિરાની નાની આવૃત્તિ જેવાં લાગે છે. આવા કેટલાંક ગૃહમંદિશમાંનું એક ગૃહમંદિર ફાફળીયાપાડામાં મંદિરની નજદીક એક ઘરમાં છે. ખીજું ખડાખેાટડીના પાડામાં ટાંગડીયાવાડામાં જવાના રસ્તા ઉપર એક મકાનમાં છે. મણીયાતી પાડામાં આવેલ આવું ગૃહમદિર તે એક સર્વશ્રેષ્ઠ નમૂના ગણાવી શકાય. તે હાથીદાંતના જડતરથી યુક્ત સુંદર કલાકૃતિવાળું બનાવેલ છે. ઘીયાના પાડામાં પણ એક વૈષ્ણવના ઘરમાં આવું સાદું મંદિર મારા જોવામાં આવ્યું હતું. હેમચંદ્રાચાય જ્ઞાનમંદિરમાં આવે એક સુંદર નમૂને ૫૦ પૂ॰ આચાર્ય શ્રી હેમચંદ્રના ચિત્રફલકની પીઠિકા તરીકે મૂકયે છે. આ સિવાય પાટણમાં અનેક જૈનગ્રહસ્થાના ઘરોમાં આવા કાશિલ્પ ધરાવતાં ગૃહમદિરા હશે, પરંતુ તે માટેની ચેાગ્ય પિછાન નહિ હેાવાથી તેની નેાંધ આપી શકાય નહિ. ઉપસ‘હાર :
પાટણમાં જૈનધર્મ અને જૈનસંઘની પ્રતિષ્ઠા પ્રાચીન કાળથી ચાલી આવી છે. જૈનસમાજે શિલ્પ, સંગીત અને કલાને ખૂબ ઉત્તેજી છે—આવકારી છે. એટલે કાશિલ્પકલામાં પણ તેનેા ફાળા નાનાસુનેા નથી. મંદિરેથી આરંભી નાના મકાને પ ́ત કાઇશિલ્પા, ફલકે વગેરે સુશેાભનેાથી લેાકેા ગૃહને શણગારતા. જેના કેટલાએ અવશેષ આજે ઘેરઘેરથી જોવા મળે છે. આ સિવાય મકાનાની કાૠશિલ્પકલા, હિન્દુમદિરાના શિલ્પ અને પ્રતિમાઓ વગેરે પણ મળે છે. પરંતુ લેખની મર્યાદાને લઈ તે બધાને ન્યાય આપવાનું મુશ્કેલ બન્યું છે. અંતમાં પાટણની કાષ્ટકલાને બિરદાવતાં ગુજરાતના કલાગુરુ શ્રી રવિશકર રાવળના શબ્દોમાં જણાવીશ કે “ કાર્દશિલ્પના ઉત્તમાત્તમ નમૂના પાટણના ગૃહમ`દિર કે ઘરદહેરાસર છે. આ અપૂર્વ ભારતીય શિલ્પકૃતિઓની નિકાસ કે વેપાર પર અટકાયત મૂકાવી જોઇએ. મદિશના નાના નમૂનાએ ઉપરાંત કાર્દશિલ્પીઓએ જીના મદિરાની છતેામાં કાષ્ટપૂતળીએ, નકશીએ, પ્રસંગે અને નકશીદાર સ્તભા કાતર્યાં છે, એ આરસના સ્તભાની પૂરી સ્પર્ધા કરે છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org