________________
૪૩
ઉવસગ્ગહર થત: એક અધ્યયન
ત્રીજી ગાથાને અંગે પૂર્ણચન્દ્રસૂરિએ બે માત્ર આપ્યા છે.
ચોથી ગાથાના સંબંધમાં પૂર્ણચન્દ્રસૂરિએ કહ્યું છે કે પૂર્વોક્ત જ પૂજામંત્ર ગુરુ પાસેથી જાણું લે. પાશ્વદેવગણિએ તેમજ જિનપ્રભસૂરિએ પણ આ ગાથાને અંતે કઈ મંત્ર જણાવ્યા નથી.
પાંચમી ગાથા પર પૂર્ણચન્દ્રસૂરિએ એક મંત્ર આપ્યું છે. ત્યારબાદ બૃહદવૃત્તિમાં કહેલા ચારેક મંત્રો દર્શાવ્યા છે. પાર્શ્વદેવગણિએ પૂજામંત્ર આપ્યું છે. અથકલપલતા (પૃ. ૯) માં કહ્યું છે કે આ પાંચમી ગાથામાં દષ્ટિકેસ્થાપન, પુરક્ષેભ, ક્ષેમકરણ ઈત્યાદિ કાર્યો સિદ્ધ કરનારાં મંત્રે છે. - ચન્દ્રાચાર્ય કૃત લgવૃત્તિમાં તેમજ પાશ્વદેવગણિકૃત વૃત્તિમાંના મંત્રોની મહાર નવસ્મરણ (પૃ. ૧૩-૧૪૯) માં નોંધ લેવાઈ છે. . . .
. પાદપૂર્તિ—સમગ્ર ઉવસગ્ગહર ારની એટલે એની પાંચ ગાથાના પ્રત્યેક ચરણની પાદપૂર્તિરૂપે તેજસાગરે મતિસુરસૂરિની સ્તુતિ કરી છે. આ જ મ૦ માં રચાચેલી કૃતિમાં ૨૧ પદ્યો છે. આની વિશેષતા એ છે કે–મૂળ તેત્રના ચરણ કમાંક પાદપૂર્તિવેળા તે જ રખાયે છે.
પ્રભાવ ઉવસગ્ગહર થત અનેક યંત્ર અને મંત્રથી વિભૂષિત છે તેમજ એની પાશ્વનાથ, પદ્માવતી, પાર્ધક્ષ અને ધરાઈન્દ્ર એમ ચારને ઉદ્દેશીને એના અર્થ થાય છે. આ ઉપરાંત એ ૮૦૦ વર્ષ જેટલું તે પ્રાચીન છે જ. વળી એની “સ્મરણ” તરીકે પણ ગણના કરાઈ છે અને કરાય છે. આને લઈને આ સ્તોત્ર “પ્રાભાવિક જણાય છે. જિનસૂરે વિ. સં. ૧૫ર૦ ની આસપાસમાં સંસ્કૃતમાં રચેલી ૪'પ્રિયંકર નૃપકથા આ તેત્રને પ્રભાવ દર્શાવે છે. આ કથાનું સંપાદન મેં કર્યું છે. અને એ “દે. લા. જૈન પુ. સંસ્થા” તરફથી ઈ. સ. ૧લ્ડર માં છપાવાયેલ છે. વિશેષમાં આ કથાને ગુજરાતી અનુવાદ મહાઇ સ્મરણ (પૃ. ૧૫૦-૨૨૮) માં છપાવાય છે. સાંકડી શેરી, ગોપીપુરા
સુરત વિ. સં. ૨૦૧૮, જ્ઞાનપંચમી. ૪૧ આની એક હાથપોથી વિ. સં. ૧૫૩૯ માં અને બીજી વિ. સં. ૧૫૪૬ માં લખાયેલી મળે છે.
જુઓ જનરત્નકેશ (વિ. ૧, પૃ. ૨૪). કર આ સંસ્કૃત કૃતિને ગુજરાતી અનુવાદ મહા૦ નવસ્મરણ (પૃ. ૧૫૦-૨૮) માં છપાવાય છે.
-
-
-
-----
-
--
-
-
-
-
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org