________________
શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: - પૂજ્ય મહારાજશ્રીનાં આવા એક સ્મારકગ્રંથની વર્ષોથી જરૂર હતી અને એની પૂર્તિ પૂજ્ય મહારાજશ્રીનાં પ્ર-પ્રશિષ્ય પૂ૦ પંનિપુણમુનિજી ગણિવર્ય, પૂ. શ્રી ભક્તિમુનિજી, પૂ. શ્રી લલિતમુનિજી, પૂ. શ્રી ચિદાનંદમુનિજી, અને તેમના શિષ્યરત્ન પૂ. શ્રી મૃગેન્દ્રમુનિજી મહારાજના પ્રયત્નથી થઈ તે પ્રશંસનીય છે. અને એ રીતે તેઓશ્રીએ પિતાની જે ગુરુભક્તિ પ્રદર્શિત કરી છે, તે ખરેખર અનુમોદનીય છે.
તા. ૨૮-૧૧-૬૨
(ાદ
જ
કરી
:
-
પS
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org