________________
સ્મૃતિ કાર્યા
સ. ૧૯૬૩
પૂર્વ મહારાજશ્રીની સ્મૃતિમાં સ્થપાયેલું રૂ. અઢી લાખનું “ શ્રી મેાહનલાલજી સ્મારક ફંડ ”
૧૯૬૪
શેઠ શ્રી નગીનચંદ કપૂરચંદ ઝવેરી તરફથી રૂા. ૬૦૦૦૦) ના ખર્ચે સુરતગાપીપુરા ખાતે તૈયાર થયેલે “ શ્રી મેાહનલાલજી જૈન શ્વેતામ્બર જ્ઞાન
ભંડાર. ”
૧૯૬૬
શેઠ શ્રી દેવકરણ મૂળજી તથા શાહ જયચંદ કપૂરચંદ તરફથી રૂા. ૮૦૦૦૦) માં પૂ॰ પન્યાસ શ્રી હષ મુનિજી ગણિવરના ઉપદેશથી મુંબઇ-લાલમાગ, ભૂલેશ્વર ખાતે સ્થપાયેલી “ શ્રી મેાહનલાલજી જૈન સેન્ટ્રલ લાઈબ્રેરી અને સંસ્કૃત પાઠશાળા. ”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org