________________
ખેલતી તારીખ
૦ પ્રાચીન હસ્તલિખિત જ્ઞાનભડારાના જીર્ણોદ્ધાર.
૦ શ્રી ખાણુ પન્નાલાલ પૂરણચંઢ તરફથી દાદાવાડીના જીર્ણોદ્વાર.
૦ શ્રી કલ્યાણમુનિજી (સ્વ. પ્રવર્તક શ્રી કલ્યાણમુનિજી)ની દીક્ષા.
૦ શેઠશ્રી નગીનચંદ સાકરચંદ તરફથી શ્રી શખેશ્વરજી તી ના છરી' પાળતા સંઘ. મહેસાણામાં પૂ. પ્રભાવક શ્રી રવિસાગરજીનું મિલન.
૨૩. વિ. સંવત ૧૯૫૫.
ઈં
સુરતમાં ચાતુર્માસ.
૦ કતારગામ-શત્રુજયાવતાર તીથ નેા જીર્ણોદ્વાર તથા પ્રતિષ્ઠા.
છે
.
.
ગેાપીપુરા, માળી ફળીયા, શ્રી આદિનાથ જૈન દેરાસર ( કાંકરીયા ) ની પ્રતિષ્ઠા. ૦ ગે પીપુરા, એસવાલ મહેાલ્લામાં આવેલ શ્રી મનમેાહેન પાર્શ્વનાથ દેરાસરની પ્રતિષ્ઠા, ૨૪. વિ. સંવત ૧૯૫૬.
શત્રુજયાવતારની બાજુમાં જ જૈનધર્મ શાળાનું આલીશાન મકાન તૈયાર થયું.
૦ સુરતમાં ચાતુર્માસ.
૦ શ્રી પદ્મમુનિજીની દીક્ષા. ( ક્ા. સુ.
૦ હાથીવાડાના ખાંચામાં, સુરત શ્રી સૂરજમડન પાર્શ્વનાથ દેરાસરની પ્રતિષ્ઠા.
૨૫ વિ. સંવત ૧૯૫૭.
.
O
સુરતમાં ચાતુર્માસ.
ગેાપીપુરા, મેઇન રોડ, સુરતમાં શ્રી કુંથુનાથજી દેરાસરની પ્રતિષ્ઠા.
Jain Education International
૨૬. વિ. સંવત ૧૯૫૮.
૦ મુનિશ્રી હર્ષ મુનિજી મ. ની ગણિપદ પદવી પ્રસંગ નિમિત્તે, સુરતમાં “ શ્રી ધરમચંદ ઉદયચંદ જૈન જીર્ણોદ્ધાર ક્રૂડ ”ની સ્થાપના. ૨૭. વિ. સંવત ૧૯૬૦,
૦ મુંબઇ ચાતુર્માસ.
૦ રીજ રાડ, વાલકેશ્વર દહેરાસરની માત્રુ અમીચ' પન્નાલાલે મહારાજશ્રીના હાથે પ્રતિષ્ઠા કરાવી.
૨૮. વિ. સંવત ૧૯૬૧.
૮૩
d
મુંબઇ ચાતુર્માંસ.
૦ શેઠશ્રી દેવકરણ મૂળજીની સુપુત્રી શ્રીમતી વિજયાકુમારી તથા માજી પન્નાલાલ પૂરણચંદ તરફથી થયેલ ઉપધાન તપ.
૨૯. વિ. સંવત ૧૯૬૨.
O
મુંબઇમાં ચાતુર્માંસ.
Q
શ્રી બાબુ પન્નાલાલ પૂરચંદ જૈન હાઇસ્કુલનું વાસ્તુ ( તા. ૧૦-૧-૧૯૦૬ ) શ્રી આદીશ્વર જૈન દેરાસર (થાણા) ની પ્રતિષ્ઠા.
ઈ
૩૦, વિ. સંવત ૧૯૬૩.
O
સિદ્ધાચલજીની યાત્રા માટે વિહાર.
૦ સુરતમાં તેમની જ સ્મૃતિમાં ઉભા કરાચેલ શ્રી મેાહનલાલજી જૈન ઉપાશ્રય ( નવી ધ શાળા ) માં પુનિત-પ્રવેશ.
??
૦ ચૈત્ર વદ ખારસના વિજય મુહૂતે ( સ્ટા. ટા. ૧ર.-૩૦ ક. ) અ'......તિ...મ...શ.......ન...
For Personal & Private Use Only
www.jainelibrary.org