________________
[ ૧૯ ]
Death's stamp gives value to the Coin of life, Making it possible to buy with life what is truely precious.
અંતિમયા
મહારાજશ્રીએ જ્યારે પાણી સદી ઉપરાંત ચેડાં વરસ પસાર કર્યાં
ત્યારે તેમની આગણાએ શી (૭૯) મી વરસગાંઠ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જૈન સાપ્તાહિકે પેાતાના તા. ૫ મી મે, ૧૯૦૭ ના અંકમાં લખ્યુંઃ—
*
આપણા પવિત્ર મુનિરાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી મેાહનલાલજી મહારાજે મુંબઇમાં આવી સાધુ–મુનિ મહારાજો માટે મુંબઇ જેવા સ્થળામાં વિચસ્યાના મહાન માર્ગ મેાકળા કરી આપ્યા છે. તેઓશ્રીએ ગયા અઠવાડિયામાં પેાતાના ૭૮ વરસ પૂરાં કરી ૭૯ મા વરસમાં પ્રવેશ કર્યા છે. જેમણે આ મહાન મુનિરાજની મુખમુદ્રા નિહાળી છે તે જોતાં જ કહી શકે છે કે તેઓશ્રી કાઇ અલૌકિક પુરુષ છે. આમ હેવાનું કારણ તેમનું પવિત્ર ચારિત્ર અને અખડ બ્રહ્મચારીપણું છે.
આ મુનિરાજે પેાતાના લગભગ પંદર વરસના મુંબઈના વિહાર દરમિયાન જૈન કામ ઉપર મહાન ઉપકાર કર્યો છે. તેમના પવિત્ર ઉપદેશથી અત્રે ઘણાં નવાં ખાતાં સ્થપાયાં છે. અનેક ધાર્મિક ઉત્સવા થયા છે, અને તેમના રૂડા નામથી અનેક સ્થળેાએ જુદી જુદી સસ્થાએ આજે ચાલે છે.
આજ છેલ્લા કેટલાક માસ થયા, આપણા આ પવિત્ર મહાન ઉપકારી સાધુ-મુનિરાજની તખિયત લથડવા માંડી છે. કાઇ કાઇ વખત તેમની માંદગીના સમાચાર મળતાં અનેકાને તારથી ખખર મગાવવા પડે છે અને આવા બનાવ ગત અઠવાડિયામાં બન્યા હતા. હાલમાં જાણીને સતાષ થાય છે કે આ પવિત્ર મુનિરાજની તખિયત હવે સહજ સુધારા પર છે. અમેા ઇચ્છીએ છીએ કે આ મુનિરાજ બીજા ૮૦ વરસ કાઢો. પણ દુઃખદ રીતે કહેવું પડે છે કે આ પવિત્ર મુનિરાજની તખિયત દિવસે દિવસે લથડતી જાય છે. તેએાશ્રીનું વ્યાખ્યાન સાંભળવું તે તે હવે તેમની વૃદ્ધાવસ્થાને લીધે અશકય છે. માત્ર તેમની મુખમુદ્રાનાં દ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org