________________
| Eldri&kh}}}}
In the city. . . . || || | | ....... * || HITS ...... * e tree curd thus w
संपादकीय निवेदन जयन्तु जिनेन्द्राः ॥
જે મહાપુરુષની પુણ્યસ્મૃતિમાં આ સ્મારકગ્રંથ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, તે ગ્રંથનાયક શ્રીમદ્ મેહનલાલજી મહારાજનું નામ જૈન આલમથી તે અજાણ્યું નથી જ.
પ્રસ્તુત સ્મૃતિગ્રંથનું પ્રકાશન તા આજે થાય છે, પર`તુ એના વિચાર-બીજનું વાવેતર આજથી ૬ વર્ષ અગાઉ થયું હતું. વિ. સ. ૨૦૧૩ માં ચૈ. વ. ૧૨ ના રાજ પૂ. શ્રી મેાહનલાલજી મહારાજના ૫૦ માં સ્વર્ગારાદ્ધદિન આવતા હાઇ એ ૫૦ મી સવત્સરી પ્રસંગે શ્રીમદ્ન અધ શતાબ્દી સ્વર્ગાણુ-મહેાત્સવ મુખઇ-ભૂલેશ્વર ખાતે લાલબાગ ઉપાશ્રયના હૉલમાં પૂ. પંન્યાસશ્રી નિપુણમુનિજી ગણીવર આદિની શુભ-નિશ્રામાં ઉજવાયા હતા.
ઉત્સવેાની ઉજવણી પછી અનેક ઉપયાગી કાર્યોં પ્રાયઃ પ્રમાદથી વિસારે પડી જતાં હાય છે, પરંતુ ધગશને જો ઢીલી પાડવામાં ન આવે તે એ સમયે પ્રારંભેલાં કાર્યાં જરૂર સાકાર બની શકે છે. અહિં પણ સ્વર્ગારેહણુ-મહાત્સવ-સમિતિએ જ્યારે પુ. શ્રી મેાહનલાલજી મહારાજનું જીવન-ચરિત્ર છપાવી પ્રસિદ્ધ કરવાની ભાત્રના પૂ. મહારાજશ્રી સમક્ષ વ્યકત કરી, ત્યારે સૌએ એને વધાવી લીધી. અને મને યાદ છે કે, જુનાગઢ- દિલખુશથી શ્રીજીવણચંદ સાકરચંદ ઝવેરીના પણ એક શુભેચ્છા-પત્ર અમારા ઉપર આવેલા, જેમાં તેમણે પણ એ જ ભાવના દર્શાવી હતી; આમ આ વિચારને વેગ મળ્યે। અને પૂ. પન્યાસજી મહારાજે લખાણના પ્રારંભ કર્યાં. દરમ્યાન મને એક વિચાર સ્ફૂર્યો કે—આમ માત્ર જીવનચરિત્ર જ શા માટે? ૫૦ વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે એક સ્મૃતિગ્રંથ પ્રકાશિત કરાય તો કેમ ? મારી આ ભાવના મે* વડીલેાની સમક્ષ રજૂ કરી અને તે તેમને ગમી. પછી તે। આ કાર્યની જવાબદારી મને સેાંપવામાં આવતાં વડીલેાના આશીર્વાદ સાથે મે' તેને સ્વીકાર કર્યાં.
સં. ૨૦૧૮ ના લાલમાગ (મુંબઇ) ના ચાતુર્માસ દરમ્યાન સ્મારક–ગ્રંથની યાજના માટે શ્રી મેહનલાલજી અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ-પ્રકાશન-સમિતિ'ની નીમણૂક કરવામાં આવી અને તેના ફળસ્વરૂપે આ સ્મૃતિગ્રંથ પ્રગટ થયા.
આ ગ્રંથના પ્રકાશન પાછળ ટૂકી પણ આટલી મૂળભૂત કડી છે.
Jain Education International
RUDIT:T
For Personal & Private Use Only
www.jainelibrary.org