________________
સમય પારખુ સંત
॥ ૩ ॥
હિ. મમ્મતૢ,
चाणोद ( राजस्थान) ॐ नत्वा लि. मोहन । पम्यास जस मुनि जोग अनुवं । वं । अन तत्र पत्र तुमारा आया. काति सुद ३ शनिवार के दिन अनुराधा नक्षत्र है सो उस दिन से सबरीत खरतरगच्छ की करना ! इहां वेर वेर कागद भेजणे का काम नहि है । और अभी तो मारवाड में ही विचरणा ठीक है । गुजरात में क्या है ? कच्छ में जाना होय तो तेरी खुशी अत्र लायक कार्य होय सो लिखना हमारा शरीर अभी तो ठीक है । जादा शुभं.
સંવત્ ૧૧૬૩. નિતી. હ્રા. વ. ૭.
ખરેખર મુનિશ્રીએ આ પ્રસ’ગમાં જે ધીરતા, વીરતા ને સમયજ્ઞતા ખતાવી છે તે મુનિશ્રીની પ્રતિભાને વધુ તેજવંતી બનાવે છે.
Jain Education International
અને તેમણે જે સ્થૂલ સામાચારીના આગ્રહને જતા કરી જે નીડરતાથી અને હિંમતથી લેાકકલ્યાણની ભાવનાને જ નજર સમક્ષ રાખી; પેાતાની વારસા પર પરાગત ખરતરગચ્છીય સામાચારી બદલીને તપાગચ્છીય સામાચારીના સ્વીકાર કરી એક વિરાટ પગલું ભર્યું હતું. તેમનું એ સહિતાર્થી સેાપાન શ્રમણ ઈતિહાસમાં ચિરઅંકિત બની રહેશે.
૪૧
SEUM
©
For Personal & Private Use Only
www.jainelibrary.org