________________
૩૬
શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ : ઉતરી ગઈ. ને એક દિવસ જેને વિરોધ કરતી હતી તે વિશે ભૂલી દીકરાને મૂર્તિપૂજકના મહાગુરુને ચરણે ધરી દીધો.
વિ. સં. ૧૯૪૦ ના જેઠ સુદ પાંચમના રોજ શ્રી જેઠમલજીની દીક્ષા થઈ. તેને યોગ્ય સમારે થયો. ખૂબ જ ધામધૂમ થઈ અને ધર્મના અનેરા વાતાવરણમાં જેઠમલજી સંસારી મટી શ્રમણ બની ગયા.
મુનિશ્રી પછી એ શિષ્યબેલડી સાથે વિહાર કરી ગયા.
વાહરે! શું સંગ છે! ને શું મુનિશ્રીનું ચારિત્ર્ય છે !! આવ્યા ત્યારે એકલા હતા. ગયા ત્યારે એ ત્રિપુટીમાં હતા !!!”
છે.
NWWW
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org