________________
. નીતિન મન,
સાધુસમાગમા
[૯]
- ગવ હાર એ સાધુ જીવનનું અનિવાર્ય અંગ છે. ધર્મપ્રચાર અને ઉપદેશનું કાર્ય એનાથી વિશેષ સરળ બને છે. “દુગનહિતાર વદુનનયુવાવ” ની પવિત્ર ભાવનાનું દર્શન આમાં સ્પષ્ટ થતું જોવાય છે.
આપણું ચરિત્રનાયક પણ એ જ ભાવનાથી પ્રેરાઈને હિંદુસ્તાનમાં ખૂબ ખૂબ વિચરેલા. તેમનું વિહારક્ષેત્ર દક્ષિણમાં સુરત, મુંબઈ, પૂના, ઉત્તરમાં જોધપુર, જેસલમેર, બીકાનેર, ફધી, જયપુર (રાજસ્થાન) તેમજ ગુજરાતમાં અમદાવાદ; પૂર્વમાં કલકત્તા, અજીમગંજ, સમેતશિખરજી, લખનૌ, બનારસ અને મધ્યપ્રદેશ. તેમજ પશ્ચિમમાં પોરબંદર, જુનાગઢ સુધી હતું. આ રીતે તેમનું પ્રચારક્ષેત્ર પણ ઘણું જ વિસ્તૃત બની રહ્યું. સૌ પ્રથમ પ્રચાર તેમણે મરુભૂમિમાં કરેલ. સં. ૧૯૩૨ નું વર્ષાવાસ સહીમાં કરેલું. ત્યારને આ પ્રસંગ છે.
મુનિરાજ ચાર ચાર માસ સુધી જ્યાં સ્થિરવાસ કરે ત્યાં તેમના પવિત્ર ચારિત્ર્યથી વાતાવરણ પણ સ્વાભાવિક રીતે પવિત્રતાની તેમજ ધાર્મિકતાની સુગંધથી મહેકતું જ હોય છે. | મુનિશ્રીએ પિતાની નિઃસ્વાર્થી ભાવનાથી લોકો પર અજબ કામણ કર્યું. મુનિશ્રીની એક માત્ર ખેવના હતી કે લોકો ગમે તે રીતે ધર્મરાગી બને, ધર્મના મર્મજ્ઞ બને, આવી ઉદાત્ત ભાવનાને જ નિઃસ્વાર્થતા, ત્યાગવૃત્તિ અને પરોપકાર–પરાયણતાનું પીઠબળ ન મળે તે તે ભાવને ભાગ્યે જ પાંગરી શકે છે. મુનિશ્રીમાં એ બધાયને સુભગ સમન્વય હતે.
લોકો જેમ ધર્મભાવનાના ભૂખ્યા હતા તેમ મુનિશ્રી પણ એ ભૂખને સંતોષવાના ભૂખ્યા હતા, પછી સીહીની પ્રજાની ધર્મભૂખ સંતોષવામાં શું બાકી રહે? સીહીની તલવાર જેમ પાણીદાર મનાતી હતી તેમ ત્યાંના લેકે પણ પાણીદાર હતા. પ્રજા જેમ કર્મવીર હતી તેમજ ધર્મવીર પણ હતી. | મુનિશ્રીએ પ્રજાના એ શૌર્યગુણને વળાંક ધર્મક્ષેત્રમાં વળે. સીહીની પ્રજા તેમના ધર્મપ્રચારના કાર્યથી ચકિત બની ગઈ. આ રીતે કીર્તિકળશના ચમકારા સીરેહીનરેશ કેશરીસિહજી બહાદુરે (K. C. S. I G. C. I. E. Sirohi) પણ જોયા ને તેનાથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org