________________
૧૮
શ્રી મોહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ:
દીધેલી. આ પહેલા તેમણે જ્યારે કલકત્તામાં સંવેગીજીવનના સંકલ્પ કરેલા ત્યારે પણ રાયબહાદુર બાપુશ્રી બદ્રીદાસજી તેમજ બાપુશ્રી ધનપતસિંહજીને ખેાલાવી યતિશ્રી માહનલાલજીએ જણાવ્યું કે–“મારી ઇચ્છા હવે આ બધું ત્યાગવાની છે. હું ધનના બંધનથી આત્માને જકડી રાખવા માંગતા નથી. તે આ મારી દશખાર લાખની રાડ રકમનેા ઉપયાગ બનારસ તથા આસપાસના ક્ષેત્રમાં દેરાસરના જીર્ણોદ્ધારના કાર્યમાં યથાયેાગ્ય કરી દેવા....’ આ સાંભળી બંને ગૃહસ્થા યતિશ્રીની આ નિરીહતાને વઢી રહ્યા અને મનેામન ખાલી ઉઠ્યા.
ધન્ય ત્યાગ !! ધન્ય આત્મા !!!
માહ ઉપર ત્યાગના વિજયના એ પુનિત પ્રસંગ હતા. સ્વેચ્છાએ કાંચળી છેોડીને ચાલ્યા જતાં સપને તમે કદી જોયા છે? તે આ પ્રસંગ સમજવા જરાય મુશ્કેલ નથી. યતિશ્રીએ પણ એ જ અદાથી નિર્માલ્ય શા એ ધનને છેડતાં જરાયે વાર ન લગાડી અને પેાતાની પાસે રહેલા અઢળક ધનની મમતા ઘડીના છઠ્ઠા ભાગમાં ત્યજી દીધી. યતિવરની ત્યાગભાવના એ ધનના ઢગલાથી કદીયે ઢંકાઈ ન હતી. અને એ ભાવનામાં જ એમના આ પરિવર્તિત જીવનના બીજ રાપાયેલાં હતાં.
પણ આ માત્ર ધનનેા જ ત્યાગ નહતા. કેવળ ધનથી જ દૂર થવાની વાત ન હતી. ત્યારે
એ દ્રવ્યત્યાગની પાછળ ભાવત્યાગનું પીઠબળ હતું. યતિશ્રી સાધુવેષના જ નહિ પણ સાચી સાધુતાના ઈચ્છુક હતા.
મમતાની મુક્તિમાં શ્રમણત્વ તા છે પરંતુ એ મુક્તિ દ્રવ્ય અને ભાવ વિના અધુરી રહે છે. દ્રવ્ય-ભાવ અનેથી મમત્વત્યાગ એ જ સાચુ` શ્રમણુત્વ ! એ જ સાચી નિગ્ર થતા ! નિગ્રંથતા એ તે સાધુતાના પ્રાણ છે. એ વિનાની દીક્ષા નાટક જેવી ખની રહે છે. યતિશ્રી વિચારપરિવત નના એકીકરણમાં માનનારા હતા, દંભ એમને પસંă ન હતા, વિસ‘વાદથી એ હજાર ગાઉ દૂર ભાગનાર હતા.
તેમની ક્રિયાદ્વારની ક્રિયા એ વાસ્તવમાં ત્યાગ સાથે જીવનના સમન્વયની પ્રક્રિયા હતી. સવેગની સરવાણીનું એ ઉદ્ભવસ્થાન હતું. આ પછી એમણે યતિના સ્વાંગ ત્યજી દીધા. છડી, ચામર, નિશાન ડકા, વગેરે બધા જ અસબાબ ફગાવી દીધા. રાજાશાહીમાં ખપતું એ શ્રીપૂજ્યત્વ તેમને ન રુચ્યું તેમને એ રાજાશાહી ને શ્રીપૂયત્વ જરૂર ગમતાં હતાં. પ.........
એમણે સાચી રાજાશાહી અને શ્રીપૂયતા સાચી સાધુતામાં જોઈ. જીવનની નિરીહતામાં એ બધાનું દન થયું. એમને અંતરાત્મા જાગી ઉચ્ચો. અને પછી તે એ આત્મચૈાતથી અનેક જીવનદીપ ઝગમગી ઉઠ્યા ! !
ક્રિયાદ્વાર પછી મુનિશ્રી ખરતરગચ્છની સવેગી પરપરામાં આવનાર આચાર્ય શ્રી જિનસુખસૂરિના શિષ્ય તરીકે પ્રસિદ્ધ થયા.
અલબત્ત, શરૂઆતમાં સામાચારી તેમની ખરતરગચ્છની રહી પણ સામાચારી કરતા સસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org