________________
: ૧૬ :
વિપત્તિઓની વચ્ચેથી
મુનિજીમાં પશ્ચિમનો ઘણો મોટો ગુણ હતા. કિશારાવસ્થામાં
જે ખંતથી રેતીના રણમાં વડલા રાખ્યા, જે નીડરતાથી સંવેગી સાધુ બન્યા, જે સાહસથી તેમણે તી સેવા માટે ઝુકાવ્યું હતું, જે નિર્ભીકતા અને આત્મખળથી કાશીપથના ભય કર જગલા, ભીષણ અરણ્યા અને મેાટા મોટા પહાડા વટાવી અપૂર્વ પરિશ્રમ અને જહેમત ઉઠાવ્યાં હતાં; તે જ ખંત, નિર્ભીકતા, આત્મવિશ્વાસ, પરિશ્રમ અને જહેમતથી આજે તેઓ કામ કરી રહ્યા હતા. બીજ વવાઈ ગયું હતું. રાપ તૈયાર થતા હતા. એટલામાં એક બનાવ બન્યા.
વિ. સ. ૧૯૬૮માં કચ્છ, કાઠિયાવાડ અને ગૂજરાતમાં ભયંકર દુષ્કાળ પડયો. એમાં પણ કચ્છની દશા તે। ઘણી જ ખરાબ થઈ પડી. લેાકેાને એ દિવસે પણ એક વખત ભાજનના સાંસા પડવા લાગ્યા. સહુ દેશ છેડી પરદેશ તરફ વિદાય થવા લાગ્યા. પરન્તુ જ્યાં જાય ત્યાં પણ દશા ખરાબ જ હતી.
આ વખતે એકદા યાત્રા કરીને પાછા ફરતા મુનિજીએ સાથે યાત્રાળુઓની ગાડીઓ એક પૈસાની ભીખ માટે હૃદયમાં કારી ઘા થયા.
૬૫
www
એક જૈન ગૃહસ્થને પાતાના એ છેાકરા પાછળ દોડતા જોયા. જૈનનું સતાન આમ દોડે, એ જોઈ મુનિજીના દયાળુ
Jain Education International
For Personal & Private Use Only
STUF
www.jainelibrary.org