________________
શ્રી ચારિત્ર વિ જ ય પણ આ કેઈ ઉપદેશ સાંભળવા આવેલા શ્રોતાઓ નહેતા, કે સમજુ ગૃહસ્થ પણ નહતા, જેઓ કંઈ વિચારે કે સમજે ! તેઓએ સામે મુનિજીને ઉભેલા જોતાં બૂમ પાડીઃ “અલ્યા આ રહ્યો દી૫વિજય, મારો !?
મુ. દીપવિજયજી ને આપણું મુનિજી દેખાવમાં લગભગ ઘણું મળતા આવતા. આથી બારે તેમને દી૫વિજયજી માની બેઠા.
આ રહ્યો, બેલ, ચા આવ! શું જવાબ જોઈએ છે?” મુનિજીની પ્રચંડ કચ્છી કાયા લાંબી સોટા જેવી ટટ્ટાર થઈ બે પગથિયાં ઉતરી વધુ નજીક આવી. બારે તે તૈયાર જ હતા. આગળના કદાવર બારેટે છેક ઉઠાવી મુનિજી ઉપર ઝીંક. જરા પણ શરતચૂક થાય તે પરી બરાબર બે ભાગમાં વહેંચાઈ જાય ! હવે કટેકટીની પળ હતી. ઉપદેશ કે વાણીની કંઈ અસર નહોતી. મુનિજીએ શાસનદેવને સ્મરી સામે પિતાને દાંડે ધરી દીઘો. જોકે ડાંડા સાથે અથડાતાં બારેટના હાથમાંથી છટકી નીચે પડ્યો. પણ હુમલ શરુ થયે જાણ બીજા બારોટે લાકડીઓ લઈ આગળ ધસી આવ્યા.
મુનિરાજ યુક્તિથી કામ ન લે તો સામે જીવસટેટનો મામલે ઊભે હતો. અથવા પિતે ખસી જાય તે ઝનૂને ચઢેલાઓ આજે કંઈક અનિષ્ટ કરી મૂકે તેમ હતા. તે પ્રસંગે એક વીરકેસરીની માફક અચલ ઊભા ઊભા તેઓ પિતાનું કામ કર્યો ગયા. જબર તેફાન જાગ્યું. પેઢીના સિપાઈઓએ પણ મુનિજીની રક્ષા માટે યથાશકિત યત્ન કરવા માંડ્યો.
તોફાન લાંબા સમય ન ટક્યું. થોડીવારમાં બારેટને ખાત્રી થઈ ગઈ કે આ વસવર્ષને સાધુ એકલે નથી, એની સાથે કેાઈ અદશ્ય દેવતા પણ લાગે છે. વીસ બારેટો જમીન પર પડ્યા હતા. તેમને ડોળીમાં નાખી પચાસ બાટોનું ધાડું બૂમે મારતું પાછળ હઠયું ને કેટલાક ડાળીમાં તો કેટલાક ચાલતા, હાયપીટ કરતા રાજદરબારમાં જવા રવાના થઈ ગયા. જતાં જતાં
દ.
જે
આ
છે
.
=
એક મતદાન કરનાર... Jain Education International
ના ન કર For Personal & Private Use Only
www.jainelibrary.org