________________
ગુરુની શોધમાં
as
trust
જ
ન
તરંગોની હારમાળા ચાલી રહી હતી, સાગરમાં અને ધારશીના શાન્તિશોધક હૃદયમાં. અનેકવિધ વસ્તુળે ક્ષણે ક્ષણે જન્મતાં ને નાશ પામતાં. પણ સંસારની ક્ષણભંગુરતાને પટ એટલી મજબૂત રીતે બેસી ગયો હતો, કે બીજા બધા તરંગે ત્યાં સુધી આવીને વિલીન થઈ જતા
સ્ટીમર તીવ્ર ગતિથી માંડવી તરફ વહી જતી હતી. માર્ગમાં લોકપ્રસિદ્ધ સ્ટીમર વીજળીને ભેટે થયો. નવામાં નવી ઢબે બનાવેલી આ આગબેટે લેકે પર કામણ કર્યા હતાં. એ આજે પ્રથમ પ્રવાસે નીકળેલી. એના ઉપર કેટલીય જાને હતી. કેટલાંય અણપૂર્યા કોડનાં દંપતી હતાં. કેટલાય શેખન શ્રીમંત ને વેપારીઓ સહેલગાહે નીકળ્યા હતા. વીજળીના દીવાઓના તેજથી ઝળાંહળાં થઈ રહેલી સાગરની મહારાણીને ધારશી જોઈ રો. જોત જોતામાં એ અદશ્ય થઈ ગઈ
માંડવીનું બારું દેખાયું ને સ્ટીમરમાંથી સી હોડીમાં ઉતર્યા. ધારશી દિશાશૂન્ય હતે. સંસારથી વિરક્ત તો થવું હતું. પણ કેવી રીતે અને કેની પાસે જવું? એ બંદર પર આમ તેમ ફરવા માંડ્યો. એટલામાં શૌચનિવૃત્તિથી પાછા ફરતા કાનજી સ્વામી નામના એક સ્થાનકમાર્ગી સાધુ દેખાયા. (જેઓ અત્યારે કચ્છમાં આઠેકેટ સ્થાનકમાર્ગી સંપ્રદાયના પૂજ છે, એ ધારશીના સંસારી બનેવી હતા) એમણે ધારશીને બોલાવે.
ત'
3
કઅપ
Sા
છે
આ
રિટ
,
ક
-
-
-
-
Jain Education International
Por Personal & Private Use Only
www.jainelibrary.org