________________
STV
શ્રી ચારિત્રવિજય કે વાત જ શી? એ રસ્તેથી આવજા કરવામાં આ બાવળ બહુ વિદનરૂપ મનાતો.
ગામના પટેલને આ વિM દૂર કરવાનો વિચાર થયો. જડમૂળથી જ બાવળ ઉખેડી નાખે એવો નિશ્ચય કર્યો. ધારશી એની નિર્ભયતા માટે જાણીતું હતું. પટેલે એને બેલાવી કહ્યું :
ધારશી! એક કામ છે.” “કહાને! તમને કે'દી ના પાડી છે!” પણ કામ જરા મર્દાનગીનું છે! પાછે તે નહિ પડે ને?” એની ફીકર નહિ, પણ ઈનામ શું?” સવા કરી.”
ધારશીએ કામ સમજી લીધું ને સંધ્યાને છેલ્લે પ્રકાશ પૃથ્વી પરથી તદ્દન ભૂંસાઈ ગયો ત્યારે કુહાડી લઈ ધીરેથી ઘરબહાર નીકળી ત્યાં પહોંચી ગયો. તારાઓના પ્રકાશમાં ઉભે બાવળ તમરા વનવાંગડાંની ચીસેથી અશાન્ત હતે. ધારશીએ આડુંઅવળું જોયા વગર કુહાડને ફટકો માર્યો. નાનાં મોટાં પીળાં ફૂલ જમીન પર પથરાઈ ગયાં. પછી તે ફટકા પર ફટકા, ઘા પર ઘા!
કેટલીયવાર સુધી આ કામ પહોંચ્યું. આખરે મધરાતને શીળો પવન છો ને બાવળ કડેડાટ સાથે જમીનદોસ્ત થયો. ધારશી કામ પૂરું કરી કુહાડી ખભે મૂકી રવાના થયે. ઘેર પહોંચી કુહાડી ખાટલા નીચે નાખી એ ઘસઘસાટ ઊંઘી ગયે. ભરભાંખળે ઢેર છોડ્યાની વેળાએ ધારશી જાગ્યો. ઝાંખા પ્રકાશમાં જોયું તે કપડાં લાલચોળ થઈ ગયેલાં. તરત જ ગામ બહાર જળાશયે પહોંચી કપડાં ધોઈ નાખ્યાં. સવાર થતાં પટેલને ત્યાં જઈ પિતાના કાર્યનું વિવરણ કરી સવારીનું ભારે ઈનામ લઈ આવ્યો !
આ તે એકાદ પ્રસંગ. આવા અનેક બનાવ ધારશીના બાલ્યજીવન સાથે જોડાયેલા છે. કેઈ ચૂડેલના સમાગમના, તે કઈ ભૂતભાઈને ભેટાના. ઉત્તર જીવનની નિર્ભયતાના અંકુર તેનામાં બાળપણથી જ આવી રીતે પ્રફુલ્લિત થયેલાં નજરે પડતાં હતાં.
Un:une
s
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org