________________
એ પ્રભુતાની પ્રતિમ
બેસતા, ત્યારે જાણે તેએ ઉપદેશક નહિ પરંતુ વિદ્યાથી એમાંના જ એક હાય તેમ વિદ્યાથી ઓનુ હૃદય રજુ કરતા. ઉપદેશ સાંભળી ભલભલા ઉંડ વિદ્યાથી ઓ પણ શાંત થઈ જતા, અશ્ર પાડતા અને ખીજે દિવસે વિનયી બની જતા જોવાયા છે. તેમની વાણીમાં એવી અપૂર્વ શક્તિ-તાકાત હતી કે, ચમડી ફ્રુટે પણ ક્રમડી ન છુટે એવા કૃપણુશિરામણી સગૃહસ્થા (?) પાસેથી ગુરુકુલ માટે વસુને વરસાદ વરસાવતા ઘણાને યાદ છે. ગમે તેવા કુરમાં ક્રુર શિકારીને, માંસાહારીને જુએ કે તેઓશ્રીના હૃદયમાં કરુણાના ધેાધ વહે અને તેની પાસે જઈ તેને શિકાર ને માંસાહાર આજીવન છેડાવી દેતા. અનેક રજપુતેા અને ઢાકાશ, અંગ્રેજો અને પારસી કે મુસલમાન અધિકારીઓને તથા પૂર્વદેશના અનેક અ’ગાળીષાયુઓને એમણે મૃદુ વાણીથી નિરામીષાહારી નાખ્યા છે.
તેમણે દિગ્ગજ પડતાની સભામાં વાદવિવાદ નથી ચલાવ્યે।, છતાંય જયારે જ્યારે પ્રસ'ગ આવ્યેા છે; ત્યારે શું આય સમાજી કે શું મીશનરી, શું સનાતની કે શુ' મુલ્લાંજી; દરેકની સાથે સમભાવે ચર્ચા કરી જૈન દશનનાં મૂલભૂત તત્ત્વા-હાદ સમજાવી જૈન દનના અવિરાખી બનાવી, તેમાંના કઈકને જૈન દČનના અનુરાગી બનાવ્યા છે. તેમણે પેાતાના ચિર'જીવી યશસ્વી કાર્યોંનાં ખણુગાં નથી કુંકાવ્યાં, તેમણે દેશ વિદેશમાં પેાતાના યશેાદુદુ ભી નથી વગડાવ્યે, છતાં તેમનાં શાસનેપચેગી અને સમાજોપયેાગી શુભ કાર્યો આજે પણ મોનભાવે યશેાગાથા ગાઈ રહેલ છે. તેઓશ્રીએ નિરાડ બરપણું, નિઃસ્વાથ ભાવે, મૂકપણે તનમનથી શાસન
સેવા બજાવી છે.
ખરેખર તેમનામાં ઉદાર મહાનુભાવતા, અપૂર્વ સાધુતા અને સુંદર જ્ઞાનશીલતા એ ત્રિવેણીના સુંદર સંગમ થયા હતા. એ ત્રિવેણી સંગમ નેઇ ભક્તિભાવે હૃદય અને મસ્તક અવનત થઈ તેમના ચરણાવિંદમાં ઝુકે છે. તે મહાત્માનું નામ છે— સ્વસ્થ મહાત્મા શ્રી ચારિત્રવિજયજી મહારાજ,
એક સુભાગી પળે મારી અને તેમની મુલાકાત થઈ અને માજીવન હું ભક્તિભાવે તેશ્રીનાં પ્રેમસૂત્રમાં ખવાયા. જેમ સાગરમાં મીઠે। મહેરામણુ પ્રાપ્ત થાય તેમ મને તેઓશ્રીના પરિચયથી લાભ થયા. થાડા
દિવસોના સત્સ`ગ
Jain Education International
For Personal & Private Use Only
૩૯
www.jainelibrary.org