________________
ગુરુકુળવાસના ઉદ્ધારકા
લેખકઃ મગનલાલ કપુરચંદ શેઠ
પરમાત્મા મહાવીરનું શાસન અજોડ છે. જેનુ પ્રખલ કારણ તેમણે નિરૂપણુ કરેલ સ્યાદ્વાદ સિદ્ધાંત તથા જ્ઞાનની જાગૃતિ માટેની ગુરુકુળવાસની પ્રથા છે.
પૂર્વકાળમાં હજારા જૈન મહિષ ગુરુકુળની નિશ્રામાં રહી જ્ઞાનપ્રાપ્તિ અને ચારિત્રની ઉજજવળતા સાધતા હતા. શ્રમણાપાસકે સિદ્ધપુત્રા પાસે જૈન તત્ત્વાનુ દાહન કરી પરમ શ્રાવક બનતા હતા. આ રીતે તે કાળે-તે સમયે જૈન સમાજ ઉન્નતિને શિખરે હતા. પરંતુ ક્રૂર ભસ્મગ્રહ આ ઉત્કષને દેખી શકા નહીં અને તેણે આ સુંદર ક્લ્યાણમય માર્ગમાં એક પછી એક અનેક રાડા ફેક્યાં. ધાને ફટકા માર્યાં, તેણે જગતની સન્મુખ એક જ આજ્ઞાપત્ર રજુ કર્યું કે મુનિનું માથું કાપી લાવનારને એક સુવણુ મુદ્રા ઇનામ ! આ મારા એટલેા ભયંકર હતા કે શાંતિમાં ધમ માનનાર નિર્ગથામાં છિન્નભિન્નતા વ્યાપી ગઈ, પુષ્યમિત્રે માય - કાલીન જૈન સ્થાપત્યેાના વિનાશ કર્યો. જૈન દેરામાં વૈદિક શાળાઓ સ્થાપી.
શ્રી ગણેશાય નમઃમાં, પુષ્યમિત્ર રાજાએ જૈન તથા
વારવાર બારબાર દુકાલી પડી, જેણે નિગથ્થાના ગુરુકુળવાસને સદાને માટે દેશવટા અપાળ્યેા. જૈનેાના ત્રણ કાફલાએ પડી ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણમાં ચાલ્યા ગયા. દક્ષિણના જૈન નિગ્રંથસમાજ ગુરુ પરપરાના જ્ઞાનથી વચિત રહ્યો. તેમાં ગુરુકુળ પદ્ધતિ છુટી ગઇ. જેથી તેમણે તા નક્કી કરી નાખ્યુ કે હવે શ્રમણ ભગવાન્ મહાવીરના વચનાના સગ્રહ રહ્યો નથી.
ઉત્તરીય તથા પશ્ચિમીય નિગ્રંથાએ પુનઃ ગુરુકુળ સ્થિતિને ઊભી કરી. નિગ્રંથ જ્ઞાનને સાચવી રાખ્યુ. આ અરસામાં ત્રણે સમુદાયામાં એવા સુધારા વધારા થઈ ગયેલ કે પુનઃ શાસનનિર્માણુની આવશ્યકતા લાગી. અને શ્રીચદ્રસૂરિના શિષ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org