________________
કાળધર્મ
******
Shil&
htteીમ
li
I
ઘણીવાર મૃત્યુ માનવીને મારે છે, પણ કેટલીકવાર મૃત્યુ ખુદા સંજીવની બની માનવીને અમર બનાવી જાય છે એને મારીને પણ સદાને માટે જવાડી જાય છે.
વિક્રમની ૧૯૪ની સાલમાં ઈન્ફલ્યુએન્ઝા તને દૂત બની હિંદમાં આવ્યો. જોતજોતામાં એણે કેટલાંય ભર્યા શહેરને ઉજજડ કરી મૂકયાં. કલરવ કરતાં કુટુમ્બનાં કુટુઓને નામશેષ કરી મૂક્યાં. મૃત્યુને આંકડો હજારો-લાખે પહોંચી ગયો!
અંગીયામાં ચતુર્માસ રહેલ સાધુઓ પર પણ એણે પિતા પંજે ઉગામ્યો. પર્યુષણ તાજાં જ વીત્યાં હતાં. મુનિ દર્શનવિજયજી અને મુનિ જ્ઞાનવિજયજી તાવમાં પટકાયા. ફલ્યુએન્ઝાની કાળડાકલી વાગવા લાગી. મુનિજીએ પિતાના શિષ્યની આ દશા જોઈ અખંડ ઉજાગરા વેઠી દિનરાત તેમની સેવા કરવા માંડી. ન ખાવાનું ભાન, ન પીવાનું. થોડા દિવસમાં શિષ્યને વળતાં પાછું દેખાયાં !
આ વખતે મહારાજશ્રીના નાના ભાઈ શ્રીયુત મેણશીભાઈ મળવા આવ્યા. તેઓએ તેમને ખૂબ ધર્મધ્યાન કરવા ઉપદેશ આપે. - કોણ જાણતું હતું કે, આ છેલ્લું મિલન હતું!
ચતુર્મા અને એકાદ માસ જ બાકી હતું. તેટલામાં આ શુદ ૧૦ના રોજ આચાર્ય શ્રી વિજયકમલસૂરીશ્વરજીના સ્વર્ગ-M - ૧૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org