________________
વાકાનેર
: ૨૩ ૪
મુનિશ્રીનું મનોરાજ્ય
કકK
મિ
/
1
5
જન,
/
મારા પર . કરવો : માસ- - જf
Lીકાર
છે. કિડ
I
કચ્છ વાગડમાંના લાકડિયા ગામના નરેશને કાને, એક અજબ જૈન સાધુના આવ્યાની કીતિ પોંચી ચૂકી હતી. તેઓ એક દિવસ મુનિજીના ઉપદેશમાં આવીને બેઠા. પણ એ ઉપદેશે તે એમના પર જાદૂ કર્યું. તેઓ પ્રતિદિન રાજમંડળ અને પુરોહિત સાથે આવવા લાગ્યા. મુનિજીને ઉપદેશ તે શરદ ઋતુની સરિતાના પ્રવાહની જેમ શાન્ત ગતિથી આગળ વહે જતો હતો. લાકડિયાના રાજાજીનું આકર્ષણ પણ તેટલું જ વધતું જતું હતું..
એક વખત આખા અંતઃપુર સાથે રાજાજી વ્યાખ્યાન સાંભળવા આવ્યા. મુનિજી અહિંસાધર્મ, માનવભવની દુર્લભતા અને રાજા પ્રજાના પ્રેમનું વિવેચન કરી રહ્યા હતા. આખી સભા સ્તબ્ધ બની સાંભળી રહી હતી. આખરે વ્યાખ્યાન સમાપ્ત થતાં રાજાજી અને બીજા મંડળ પાસે આવીને વિનતિ કરી.
“મહારાજશ્રી ! આપની બધી વાતો અમને એગે છે, પણ અમોએ જેને માટે સાંભળ્યું છે કે, તેઓ ઈશ્વરને નથી માનતા, આ વાત અમને બહુ સાલ્યા કરે છે. કૃપા કરીને એને ખુલાસો કરે તે ઠીક થાય.”
“રાજાજી! તમારી ભ્રમણા છે. જૈન જેવા શુદ્ધ, સુંદર ઈશ્વરને સ્વીકાર બીજો કોઈ ધર્મ કરતું જ નથી.'
મહારાજ ! એ કેમ હોઈ શકે? જેને તે જગતકર્તા ઈશ્વરને જ માનતા નથી.”
“હા, હા, એ વાત સાચી,” મુનિજીએ સિતત કરતાં કહ્યું. જેને ઈશ્વરને સ્વીકારે છે, પણ જગતકર્તા તરીકે નહિ. એને જ
S
.
.
”
: - કાનજી
- -
-
'આજકજી
દ
)
કર
કંe
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org