________________
નામ
જ
આ
શ્રી ચારિત્રવિ જ ય કેટલેક સ્થળે જૈનમંદિરોમાં અસાતનાઓ ચાલી રહેલી. મુનિજીએ તે સર્વેને દૂર કરાવી. કેટલાક ગામમાં સાધારણ દ્રવ્ય તથા દેવદ્રવ્યની એક જ કથળી હતી તેને વિવેક કરાવ્યું. આમ ધર્મપ્રભાવના કરતાં તેમને વિચાર અંજાર રસ્તે પુરાણપ્રસિદ્ધ તીર્થ ભદ્રેશ્વરની યાત્રા કરવાનું હતું. પણ કચ્છના પાટનગર ભૂજના શ્રાવકોને ખબર પડી કે, શ્રીચારિત્રવિજયજી અત્રે પધાર્યા છે, એટલે તેઓએ નિશ્ચય કર્યો કે, મહારાજશ્રીને અત્રે લાવવા જ..
મહારાજશ્રી આવતી કાલે તે આગળ વધવાના હતા, ત્યાં રાતેરાત રેંકડા જેડાવી ભૂજના શ્રાવકોને મોટો સમુદાય આવી પહોંચ્યો. તેઓ એક જ નિશ્ચય કરીને આવ્યા હતા. મુનિજી પાસે ભૂજ પધારવાની રઢ લઈ બેઠા. શ્રાવકેના અત્યાગ્રડે અંતે તેમને ભૂજ તરફ વિહાર કરાવ્યું. આ વખતે ભૂજના જેને ઉત્સાહ અપૂર્વ હતું. તેઓએ સુંદર સામૈયું કરી તેમનું સ્વાગત કર્યું. મુનિજીએ પણ વ્યાખ્યાન-ધારા વહાવી લાંબા વખતનાં અતૃપ્ત હૃદયને તૃપ્ત કર્યા. વિદ્વાન સાધુ અને પાછા પોતાની વતનમના ! આ વાતે કચ્છી ભાઈઓનું દિલ ખૂબ આપ્યું. તેઓએ ચતુર્માસ માટે વિનતિ કરી. મુનિએ કંઈ પણ નિશ્ચય તરત ન જણાવ્યું. તેઓ કઈ એવું ક્ષેત્ર જોતા હતા,
જ્યાં પિતાની સૌથી વિશેષ જરુર હોય. સીંચેલામાં સીંચવા કરતાં મરભૂમિને સીંચવામાં એમને આનંદ વિશેષ હતે.
* માનકુવા, મંજલ આદિ સ્થળોએ વિહાર કરતા તેઓ અંગીઆ પધાર્યા. અત્રે માંડવી, ભૂજ, મુંદ્રા અને અંજાર વગેરે સ્થળથી ચતુર્માસની વિનતિઓ આવવા લાગી. પણ અંગિયાના શ્રાવકની વિનતિ હતી કે, “અમારી જિંદગીમાં કઈ સાધુનું ચોમાસું અત્રે થયું હોય એમ અમને ખ્યાલ નથી. આ વર્ષે તે અમને ખાસ લાભ મળવો જ જોઈએ. અમે આપને અહીંથી કઈ રીતે જવા દઈશું નહિ અંતે મહારાજશ્રીનું સં. ૧૯૭૩નું થતુર્માસ અંગિયામાં નક્કી થયું.
*બદ્ધ
:: SSS
n Fuી
પA ૮૮
Jain Education International
..For Personal & Private Use Only
www.jainelibrary.org