________________
}
: ૧૧ :
કચ્છમાં
વલા વતન કચ્છમાં ખાર ખાર વર્ષ પછી મુનિરાજ આજે પધારતા હતા. કચ્છવાસીઓના આનંદ ને ઉત્સાહ અપૂર્વ હતા. પેાતાની જ ભૂમિના એક બાળક સ્વયંભૂ પ્રેરણાથી આટલે વિદ્વાન, આટલેા સેવાભાવી અને પૂજ્યપદ પામીને આવે ત્યારે કાને આનંદ ન થાય ? મુનિજીને પણ પેાતાનાં ખાલ્યકાળનાં સ્મરણેા તાજા' થતાં હતાં.
કચ્છમાં પ્રવેશ કરી પ્રથમ કટારિયા તીની યાત્રા કરી સામખયાળી પધાર્યાં, અને ફાગણુ વિદ ૧૩ ને શુક્રવારે એમણે એ સબ્યાને, દડવાના રહીશ શા મગનલાલ પાનાચંદ્ર તથા ગતુલાના રહીશ ગુલાખચંદભાઈ જીવણુદાસ શાહને સાથે દીક્ષા આપી. એ એ દીક્ષિત તે આજના સુપ્રસિદ્ધ વિદ્વાન મુનિ દનવિજયજી અને મુનિ જ્ઞાનવિજયજી ! આજે તેઓ પેાતાનાં વિદ્યા અને વૈરાગ્યથી જૈનસમાજમાં સુપરિચિત છે. પાતાના શિષ્યરત્નની પસંદગી કેટલી સફ્ળ નીવડી એ કહેવાની આજે જરુર ન હાય ! મુનિજી અહી‘થી લચ્ચાઉ, આંખરડી વગેરે ગામામાં વિહાર કરતા કચ્છમાં આગળ વધતા જતા હતા. તેઓએ પ્રાર’લથી જૈનેાની સુધારણાનું કાર્ય હાથ ધર્યું હતું. જ્યાં જતા, ત્યાં તડ, ઝઘડા કે કુસંપ હોય તે દૂર કરાવતા, સમ્યકત્વની સાચી ષ્ટિ આપતા અને જૈનાની શી ફરજ હાય તેનું ભાન
કરાવતા. ૮૭
Jain Education International
For Personal & Private Use Only
STUF
www.jainelibrary.org