SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ गणिनी आर्यिकारत्न श्री ज्ञानमती अभिवन्दन ग्रन्थ [૨૮૨ મુંડન પ્રિયા માતાજી: હવે આપસૌને માતાજીના મુંડન પ્રવીણા નામક નવતર બિરૂદની થોડી વાતો કરીશ. “તારે તે તીર્થ કરે" પતે તરેને બીજાને તારે તે સાચો તારક કહેવાય જે સંસારમાં સુખ નથી તેવા સંસારમાં કોઈપણ જીવ સડયા કરે તે સાચા મુમુક્ષને ગમે નહી તેથી માતાજીએ પોતાના સમગ્ર જીવનમાં પૂરા પચાસ બ્રહ્મચારી અને સી બહેનોને ભવ કરવાનો માર્ગ બતાવ્યો, સૂચવ્યો, અપનાવવા આગ્રહ કર્યો, સમજણ આપી, સ્વીકાર કરાવ્યો. પોતાની માતાને “રત્ન મોતીબનાવી મનોમતિને અભયમતિ કરી દીધી માધુરીને ચંદનાની સુવાસ આપી માલતી તથા રવીન્દ્રને શાસ્ત્રીપદ તથા બ્રહ્મચારીપદ સુધી ખેંચી લાવ્યાં છે. શાંતિમતિ શ્રીમતિ, કુમુદિની વગેરે બહેનો માત્ર છોટેલાલની તકદીરાથી જ બચી ગઈ છે. ભણતાં-ભણાવતાં વિહાર કરતાં, ચર્ચા કરતાં જે કોઈ ઝાપટમાં આવ્યું તેને આ મુકિત માર્ગને પકડવા નો અનુરોધ કર્યા વિના રહી શકેલ નથી. તેથી તે રાજ્યબાજી આ. અજીતસાગર, શ્વેતાંબર શ્રાવક શ્રતસાગર અને નટખટ યશવંતકુમાર વિવાદી આચાર્ય વર્ધમાનસાગર બની ગયા. સંભવસાગર ભવ્યસાગર ને તેવા બીજા કેટલાય મુનિરાજની તે પ્રેરણા દાતા છે. આદિમતિ, જિનમતિ, પદ્યાવતી શ્રુતમતિ, શિવમતી, જપમતી, યશોમતી, શ્રધ્ધામતી, સંભવમતી શ્રેષ્ઠમતી, શુભમતિ, શ્રેયસમતી વગેરે અનેક આર્થિકાઓની દીક્ષાઓ માતાજીના પ્રેરણા પિયૂષને કારણે શક્ય બની છે. ને તો ચુંબકનું કામ કરે છે. ગજવેલી લોઢું પણ જરાક નજીક ગયું તો તે ખેંચાયા વગર રહ્યું નથી. જે જે ખેંચાયાં તે બધાંને લાભ જ લાવ્યો છે. હવે આપ સૌને માતાજીના ગુણ નિધાન યાને ગુણ ભંડારનાં દર્શન કરાવું છું આત્મા અનંત શકિતઓનો ધારક છે. પણ દુનિયાના મૂઢ જીવોને તેની પંચમાત્ર ખબર નથી પૂર્વભવના ભણે અને પુરાણા ઉત્તમ સંસ્કારોએ સંસારી પાંજરાને મેનાએ ન્યજી દઈ ધર્મ ગઝનમાં વિહાર શરૂ કર્યો છે. તેમાં કહી મોહી ન હોય તેવી મોહિનીદેવો એ ઇચ્છા અનિચ્છાએ મદદ કરી છે, પ્રોત્સાહન આપ્યું છે. ને જે કંઈ કર્યું તેને શાબાશી દ્વારા બિરદાવ્યું છે. તેથી આજે ભારતભરના ન્યાયીઓ, વિદ્વાનો, શ્રેષ્ઠીજનો ને આમજનતાએ આ આર્થિકાજીને અનેક પદવીઓ, વિધાવિધ ઇલ્કાબો અને જુદી જુદી પ્રશસ્તિઓ દ્વારા નવાજી છે. એક સરરવતીપુત્રે કહ્યું કે તે સરસ્વતી પુત્ર છું પણ આપતો સાક્ષાત્ સરસ્વતી સમાન છે. માતાજીએ પ્રતિભા અને પોતાની પ્રખર પ્રજ્ઞાવડ જે કંઈ ધાર્મિક જગતને આપ્યું છે તેથી તેમને અભિક્ષણ જ્ઞાનયોગી, જિનશાસન પ્રભાવિકા, સિદ્ધાંત વાસ જ્ઞાનમૂર્તિ, ઉત્તમ અધ્યાપક, જંગમ વિધાપીઠ અને પ્રબુદ્ધ ઉપદૃષ્ટાના બીરૂદ અપાયાં છે. ન્યાય પ્રભાકર અને ભારત ભૂષણના ઇલ્કાબ તેમની અનોખી બુદ્ધિચાતુર્ય જ સ્વયં ખેંચી લાવ્યાં છે. જ્ઞાન સાથે મતિ આવી પછી બાકી શું રહ્યું? બીજા અસંખ્યા ગુણોનું પ્રગટીકરણ ત્યાં શકય છે ને પોતે સ્ત્રીરત્ન છે, તેથી આર્થિકારત્ન પણ કહેવાયું. શ્રધ્ધા અને ચારિતાની પણ ત્યાં ઉણપ નથી. તેથી તે રત્નગમતિ પણ નામ પામે છે. મંગલમૂર્તિ, વાત્સલ્યમૂર્તિ આદિ વિશેષણો પણ તેમના ઋજુ અને પ્રેમભર્યા સ્વભાવનાં કારણો છે. સ્વધ બિમારી પાલક છતાં અથક પ્રવાસી અને સર્વસહા સહિષ્ણુતાનું ઘર બની અનેકની સાચી માતા તથા પરમ હિતૈષી મહિલા રત્ન સાબિત થયાં છે. પોતાની શિષ્યાઓની જે વૈયાવૃદ્ધિ વૃત્તિથી તેમને સેવા કરી છે તે કોઈથી અજાણી નથી. ને છેવટે પોતાની માતાજીને ક્ષપક બનાવી પોતે કડક છતાં માયાળું નિર્યાપકાર્થનો પાઠ ઉત્તમ રીતે ભજવી બતાવ્યો જે અન્યત્ર અસંભવ છે. આમ માતાજીના અંગણિત ગુણોનું ગાન થડા સમયમાં પુરૂ કરવું શકય નથી ને તેવું મારું સામર્થ્ય નથી. શ્રધ્ધાના ચમત્કાર: (૧) હવે સૂત્રરૂપે આપની સમક્ષ તેમના જીવનન પ્રસ્તુત કરું છું. આઠ વર્ષની ઉમર માતાજીએ પિતાગૃહેથી મિથ્યાત્વના ઉચાળા ભરાવ્યા હતા. (૨) કથાઓ ઘણા વાંચે છે અને નાટક પણ ઘણાં જુએ છે પણ તેમાંથી બ્રહ્મચર્ય જેવાં દુર્ધર વ્રતોનો માતાજી જેવાં ભગ્યશાળી જ અંગીકાર કરે છે. (૩) જીવનભર નાના મોટા રોગોથી ગ્રસીત રહ્યાં છતાં અને સંગ્રહણી જેવા જીવલેણ રોગથી પીડાતાં છતાં માતાજીએ કદી હિંમત હારીનથી અને વૈર્ય છોડયાં નથી. અને પોતાની સાધુચર્યા ખાંડાની ધાર જેમ પાળી બતાવી છે. (૪) ગામમાં ઓળીનો પ્રકોપ થયો. પ્રકાશ અને સુભાષ ઝપટાઈ ગયા. આડોશી પાડીશીઓ રેપરીમાતાજીની બધા રાખવા વેગેરીની ઘણી સલાહ આપી પણ માતાજીએ મિયા દેવોને છોડી માગ જિનેન્દ્ર દેવની આસ્થા અને ભકિતવડે બને ભાઈઓને હમખેમ બચાવાવી લીધી (૫) પીછીનો સ્પર્શ કરાવી તથા આશીર્વાદ આપી ઘણાને રોગથી મુક્ત કર્યા. (૬) એક દંપતીને લાડકવાયો કંઈ ગુમ થઈ ગયેલો જેને જાપ કરવાના ભકિત-ઔષધવડ પરત બોલાવી દંપતિને સ્વભકત બનાવ્યાં (૭) સીતાપુરમાં એક જણની આંખની જ્યોતિ ચાલી ગઈ તને મંત્રના જાપને સહારે દેખતો કર્યા. (૮) એક બિમાર બ્રહ્મતર્થી માતાજીની પહેરવાની સાડી પહેરી લીધી અને રોગમુક્ત બની ગઈ (૯) જંબુદ્રિપની લીટર ભરવાના હતાં ત્યાં મેધરામ નારાજ થઈ બાજી બગાડવા આવેલા, પણ દેવાધિદેવના મંત્ર જાપે બે કામ હેમખેમ પાર પડાવ્યું (૧૦) જ્ઞાનજ્યોતિનું ઉદ્ઘાટન કરવા વડા પ્રધાન શ્રીમતી ઇન્દોરાજીને નવ લાખ જાપની અખંડ ધારા વડે ખેંચી લાવ્યાં (૧૧) સ્વપ્નમાં ગાથાઓ યાદ Jain Educationa international For Personal and Private Use Only www.ja nelibrary.org
SR No.012075
Book TitleAryikaratna Gyanmati Abhivandan Granth
Original Sutra AuthorN/A
AuthorRavindra Jain
PublisherDigambar Jain Trilok Shodh Sansthan
Publication Year1992
Total Pages822
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy