SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ૭૬] वीर ज्ञानोदय ग्रन्थमाला ರ ವರೆಗೆ ಸಾಯಂಕಾಲದ ಸಾಮಾಯಿಕವನ್ನು ಮಾಡುತ್ತಾರೆ. ಪುನಃ 7 ಗಂಟೆಯಿಂದ ಸ್ವಾಧ್ಯಾಯದಲ್ಲಿ ಮಗ್ನರಾಗುತ್ತಾರೆ. ಅನಂತರ ತನ್ನ ಆತನ ಬಗ್ಗೆ ಚಿಂತಿಸುತ್ತಾ 9 ಗಂಟೆಗೆ ವಿಶ್ರಾಂತಿಯನ್ನು ಪಡೆಯುತ್ತಾರೆ. ಪೂ. ಮಾತಾಜೀಯವರು ಸಾಧುವರ್ಗಗಳಿಗೆ ಅಧ್ಯಯನ ಮಾಡಿಸುವುದು ತಮ್ಮ ಆದ್ಯ ಕರ್ತವ್ಯವೆಂದು ತಿಳಿದಿದ್ದಾರೆ. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಪೂ. 105 ಗಣಿನೀ ಆರ್ಯಿಕಾ ರತ್ನ ಶ್ರೀ ಜ್ಞಾನಮತಿ ಮಾತಾಜೀಯವರು ತಮ್ಮ ಜೀವನವನ್ನು ತನ್ನಾತ್ಮ ಕಲ್ಯಾಣ ಹಾಗೂ ಲೋಕ ಕಲ್ಯಾಣಕ್ಕಾಗಿ ಮುಡುಪಾಗಿಟ್ಟಿದ್ದಾರೆ. ಶ್ರೀ ಮಾತಾಜೀಯವರು ಹಸ್ತಿನಾಪುರಕ್ಕೆ ಆಗಮಿಸಿ, ಅಲ್ಲಿಯ ನಿರ್ಜನ ವನ ಪ್ರದೇಶವನ್ನು ಅಮರಾವತಿಯ ನಗರವನ್ನಾಗಿ ಮಾಡಿ, ಎಷ್ಟೋ ಕಾಲದವರೆಗೆ ಉಳಿಯುವಂತೆ ಧರ್ಮ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿ ಸಮಾಜಕ್ಕೆ ಅಪಾರವಾದ ಕೊಡುಗೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇಂತಹ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿದ ಶ್ರೀ ಮಾತಾಜಿಯವರ ಚರಣಕ್ಕೆ ವಂದನೆ ಸಲ್ಲಿಸಿ ಅವರ ಆಶೀರ್ವಾದವನ್ನು ಪಡೆಯೋಣ. “ ૦ ૦૭. ૦૭. ૦૭” ભૂમિકા ગુજરાતનું પાટનગર છે અમદાવાદ મૂર્તિપૂજક શ્વેતાંબર જૈનીને ગઢ. એક વખતે શહેરમાં બેચાર દિગંબરો વસતા હતા. પણ હમણાં દિગંબરોની પણ ખારસી વસ્તી થઈ ગઈ છે. આજે ૪૦-૫૦ નાનાં મોટાં જૈન મંદિરો ચૈતાલયોનાં દર્શન થઈ શકે છે. આ દિગંબરોમાં ધાર્મિક ચેતના જાગે તે દૃષ્ટિએ એક શૈક્ષણિક શિબિરનું આયોજન કરાયેલું ને તેમાં હજાર જેટલા જિજ્ઞાસુઓ એ ભાગ લીધેલો. આ શિબિરમાં જે ધર્મ પિયૂષ પીધેલાં તે પરથી ઘણાને આ શિબિરનાં પ્રરેક માતાજીને પરિચય પ્રાપ્ત કરવાનો ભાવ જાગેલો ને તે અંગે જે કંઈ થોડું સાહિત્ય હતું તે આપવામાં આવ્યું ને કેટલાંકને હસ્તિનાપુર મોકલી જાત અનુભવ લેવા પ્રેરિત કર્યા. વ્યાખ્યાન આજે માહુ અહોભાગ્ય છે કે સાંપ્રતની શારદા જેવી પૂજ્ય જ્ઞાનમતી માતાના જીવનની પ્રાથમિક દશાની થોડી આશ્ચર્ય કારક અને ગંભીરવાતે તમારી સૌની સમક્ષ રજૂ કરવાની મને તક મળી છે, મને આશા છે અને વિશ્વાસ છે કે આપ મને શાંતિથી સાંભળશે. ઉત્તરપ્રદેશમાં બારાબંકી નામના શહેરની પાસે ટિકેતનગર નામના કસબામાં છોટેલાલ જૈન નિવાસ કરતા હતા. તે ગોયલ ગોત્રી અને અંગ્રવાલ જાતિના એક વેપારી હતા. તેમની પત્નીનું નામ મોહિની દેવી હતું. ૧૯૩૪ની શરદ પૂર્ણિમાના દિવસે આ દંપતીને ત્યાં એક બાળકીને જન્મ થયો. આ તેમનું પ્રથમ સંતાન હતું તેથી છોટાલાલની માતાની ઈચ્છા પૂરી કરવા બાળકનો જન્મ ઉત્સવ કરાયો. ગોળ ધાણા વહેંચાયા, થાળીઓ વગડાવી તથા યથાશકિત દાન પુણ્ય કરાયું. બાળકીનું નામ મૈના રાખ્યું. મૈના ધીમે ધીમે મોટી થતી ગઈ પણ તેમાં તેની ઉંમર કરતાં સમજ વધુ મોટી થતી હોય તેમ સર્વને લાગ્યું નવજાતની માતા જિનશ્વરની ભગત હતી. અને પાકી શ્રધ્ધાળુ હતી. તેથી મંદિર જવું પૂજા પાઠ કરવા માળા ફેરવવી અને શાસવાધ્યાય કરવાનું ચૂકતી ન હતી. નાની બાળકી પણ આંગળી પકડી તેની સાથે મંદિરે જતી અને માની બધી ક્રિયાઓ ધ્યાનથી જોતી હતી. કુંદકુંદ અને ગોપીનાથની માતાઓએ પોતાના લાડલાઓને અધ્યાત્મના હાલરડાં સંભળાવેલાં તેમ મોહિની દેવીએ પણ એવાં ધર્મપ્રરેક ગીતો પારણે ઝૂલતી મૈનાને સંભળાવેલાં. અભિમન્યુએ ગર્ભમાં વિદ્યા શીખી લીધી હતી તો પછી મૈના આ ગીતોને ભાવ કેમ ગ્રહણ ના કરે? એ ભકિતભર્યા હાલરડાંએ મૈનાના મનને ધર્મપિયૂષના ઘૂંટડા પીવરાવ્યા હતા. આ મૈના એક દિવસ ગામમાં અકલંક નાટક જોવા ગઈ અને અકલંકની જેમ બ્રહ્મચારી થવાના ભાવ લઇને આવી, અને મંદિરમાં ભગવાન સમક્ષ આજીવન બ્રહ્મચર્ય પાળવાની પોતાની ભાવના વ્યક્ત કરી દીધી. દર્શનકથા તથા શીલકથા મૈનાએ વાંચી લીધી હતી તેથી તેને બળ મળી ગયેલું. મોહિની દેવીએ મતાના પિયરમાંથી “પદ્મનંદીપંચવિંશતિકા' નામનું શાસ દહેજમાં ઇ ભેટવરૂપે મળેલું તે પણ મૈનાએ વાંચી લીધું હતું. તેણે પણ આમાં ટેકો પૂર્યો હતો. માત્ર અગિયાર વર્ષની ઉંમરે દુર્ધર સંયમના ભાવ જાગવા પૂર્વભવના પુણ્યનો પ્રતાપ સમજવો. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.012075
Book TitleAryikaratna Gyanmati Abhivandan Granth
Original Sutra AuthorN/A
AuthorRavindra Jain
PublisherDigambar Jain Trilok Shodh Sansthan
Publication Year1992
Total Pages822
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy