________________
श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रंथ
विविध
આજની વેદનાની એક છબી છે અને આ છબીની જો આપણે ઉપેક્ષા કરશુ તે આવતી કાલ કેવી હશે, એની કલ્પના પણ કમ્પાવનારી જણાય છે.
ર
આજે એવી પળ છે કે જૈન સમાજના આગેવાને એ અરે નાનામાંનાના માન વીએ પણ સ ંશાધનની ભાવનાએ, શુદ્ધિની ભાવનાએ અને પુનરુત્થાનની ખેવનાએ ઉભા થવુ... જ પડશે.
નહિ તે ......
આજની વેદનાભરી છબી આવતી કાલે આપણા સનાશની વિષભરી હવા અની જશે.
અવશ્ય મની જશે....
અને આવતીકાલના ઈતિહાસકાર જગતની એક સર્વશ્રેષ્ઠ સાંસ્કૃતિ પર આંસુ સારતા–સારતા માજની પેઢીને જ ઢાષ દેશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org