________________
३०८
श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रंथ
विविध
લક્ષણે અન્યત્ર દર્શાવ્યાં છે કે “નીચી શયા, નીચી ગતિ, નીચું સ્થાન, નીચા આસને, તથા નીચા નમી પાદેને વંદન કરે, અને નીચે નમી અંજલિ કરે.
[૨] અચપલ-જે આરંભ કરેલા કાર્ય પ્રત્યે અસ્થિર ન હય, અથવા ગતિ, સ્થાન, ભાષા અને ભાવ એ ચાર પ્રકારથી ચપલ ન હોય.
(૧) ગતિ ચપલ-જલદી જલદી ચાલનાર. (૨) સ્થાન-ચપલ એક સ્થાને રહેવા છતાં હાથ વગેરે દ્વારા જે ચાલતે
(૩) ભાષા-ચપલ ચાર પ્રકાર કહેવાય.
[૧] અસ–પ્રલાપી-વિદ્યમાન ન હોય, તેને પ્રલાપ કરનાર. [૨] અસભ્ય-પ્રલાપી–ખર, પુરૂષ (કઠોર) આદિ અનુચિત પ્રલાપ
કરનારા સ્વભાવવાળે. [3] અસમક્ય-પ્રલાપી-વિચાર્યા વિના પ્રલાપ કરવાના સ્વભાવવાળો. [૪] અદેશ-કાલ–પ્રલાપી–જે કાર્ય થઈ ગયા પછી એમ બેલે કે, તે
આ દેશ અથવા કાલમાં કાર્ય કર્યું હોત તે સુંદર થયું હોત. (૪) ભાવ-ચપલ–એક સૂત્ર અથવા અર્થ સમાપ્ત થયા વિના જ જે બીજુ
ગ્રહણ કરે તે. [૩] અભાયી-માયા વિનાન. (મજ્ઞ આહાર વગેરે મેળવીને ગુરુ વગેરેની વંચના ન કરનાર).
[૪] અકુતુહલ-કુટુક (જાદુગરી), ઇંદ્રજાળ વગેરેને ન જોના .
[૫] અલ્પ અધિક્ષેપ કરનાર-કહેવા આશય એ છે કે મુખ્ય વૃત્યા કેઈને પણ અધિક્ષેપ તિરસ્કાર નજ કરે; અથવા કેરડુ જેવા કે ઈકને ધર્મ પ્રત્યે પ્રેરતાં ડોકજ અધિક્ષેપ કરે. અથવા અહિં અપશબ્દ અભાવવાચી છે. વૃદ્ધોએ અપશબ્દને થોડા અને અભાવ એ બને અર્થમાં જણાવેલ છે. એ રીતે કોઈને પણ અધિક્ષેપ (તિરસ્કાર) ન કરનાર,
[૬] પ્રબન્ધ ન કરનાર-ઉપરના કારણે જે પ્રબન્ધ (પ્રકૃષ્ટ કર્મબન્ધ) કરતું નથી. * [૭] મિત્રતા પાળનાર-મિત્ર તરીકે ઈચ્છાને જે બીજા પર ઉપકાર કરે છે, પરંતુ પ્રત્યુપકાર કરવામાં અસમર્થ કે કૃતગ્ન બનતું નથી.
[4] શ્રતને પ્રાપ્ત કરી જે મદમસ્ત બનતો નથી, પરંતુ મદના દેવના પરિણાનથી જે અત્યન્ત નમ્ર થાય છે.
[૯] પાપને પરિક્ષેપ કરનાર-પાપને ધિક્કારનાર,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org