________________
विषय खण्ड
બહુશ્રુત પૂજા
३०७
વગેરે દ્વારા બહ ઉલ્લત્ય-પ્રલાપ કરનાર અને અવિનીત (વિનય-રહિત) હોય, તે અબહશ્રત કહેવાય (વિદ્યાવાન્ હોવા છતાં, બહુશ્રુતપણાના ફલનો અભાવ હોવાથી, તે પણ અબહુશ્રુત લેખાય).” ૨
બહુશ્રુત પણું ન પ્રાપ્ત થાય, તેનાં ૫ કારણે એવાં પાંચ સ્થાનો (કારણે) છે, જેના વડે [ગ્રહણ-આસેવન રૂ૫] શિક્ષા પ્રાપ્ત ન કરી શકાય-(૧) સ્તંભથી (માન-અહંકારથી) (૨) કોધથી (કેપથી), (૩) પ્રમાદથી (મધ, વિષય આદિથી), (૪) રેગથી અને (૫) આલસ્યથી (અનુત્સાહથી) એ પાંચ હેતુઓથી શિક્ષા પ્રાપ્ત થઈ શકે નહિ. ૩
બહુશ્રુતપણું પ્રાપ્ત કરી શકાય, તે ૮ હેતુઓ આગળ દર્શાવવામાં આવે છે, તે આઠ સ્થાનો (હેતુઓ) વડે શિક્ષાશીલ (શિક્ષામાં જેને શીલ-સ્વભાવ હોય તે, અથવા શિક્ષાનું શીલન–અભ્યાસ કરનાર) એમ કહેવાય છે [તીર્થકર, ગણધર વિગેરે દ્વારા].
. [૧] જે અહસનશીલ હેય-હેતુપૂર્વક કે વિના હેતુ જે સદા હસતે રહેતું ન હોય.
[૨] જે દાન્ત હેય-ઇદ્રિ અને મનને દમન કરનાર હેય.
[૩] જે મર્મ વચન બોલતો ન હોય-બીજાની અપભ્રાજના કરે તેવું કુત્સિત જાતિ વગેરે ન ઉચ્ચારે-ન ઉઘાડે તેવો હોય.
[૪] જે અશીલ (શીલ-રહિત) ન હોય-સર્વથા વિનષ્ટ ચારિત્ર ધર્મવાળે ન હોય. [૫] જે વિશાળ વિરૂપશીલ અર્થાત્ અતિચારથી તેને કલુષિત કરનાર) નહાય [૬] જે અતિ લુપ (અત્યંત રસ-લંપટ) ન હોય. [૭] જે અક્રોધન હોય અપરાધી અથવા નિરપરાધી પ્રત્યે કોધ ન કરતે હોય [૮] જે સત્યમાં રત હાય-અવિતથ ભાષણમાં આસક્ત હોય. એ ગુણવાન “શિક્ષાશીલ” (બહુશ્રુત) કહેવાય છે. ૪-૫
અબહુશ્રુત પણામાં અવિનય મૂલકારણ અને બહુકૃતપણામાં મૂલકારણ વિનય હોવાથી તેના ૧૫ સ્થાનો કહેવામાં આવ્યાં છે. આગળ દર્શાવવામાં આવે છે, તે પંદર સ્થાને વડે “સાવનીત, (વિનયથી સારી રીતે શોભતો) કહેવાય.
[૧] નીચવૃત્તિ (નરાવૃત્તિ) નમ્રતાથી અનુદ્ધતપણે વર્તનાર, નીચા સ્થાને, નીચી શયા, નીચુ આસન વગેરેમાં વર્તનાર, ગુરુજને પ્રત્યે નમ્રતાથી વર્તનાર! વિનીત શિષ્યનાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org