SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ बीकानेर निवासी श्री अगरचन्दजी नाहटा का यहाँ पर हम आभार प्रदर्शित किये बिना नहीं रह सकते कि जिन्होंने संभव से भी ज्यादा इस कार्य में हमें હાર ાિ જૈ | . अंत में हम उन विद्वान लेखकों का भी हार्दिक अभिनन्दन करते हैं-जिन्होंने ॐ हमारे इस कार्य में लेख रूप बिन्दु बिन्दु देकर ग्रन्थ को स्मरणीय बना दिया है। ॐ इस प्रकार प्रत्येक कार्य में सहयोग देते रहेंगे। . प्रस्तुत अभिनन्दन ग्रन्थ को श्री सौधर्मबृहत्तपागच्छीय जैन समाजने सं० २०१५ वैशाख वदि २ शनिवार को समारोह पूर्वक वर्तमान आचार्यश्री को खाचरोद में हस्तलिखित रूप में समर्पित किया जो आज प्रकाशित होकर जगत प्रांगण में आया है। –૩wલ કvજ | * મા રા ઉદ્ગારો * આ સંપાદક મંડળમાં મારું નામ મૂકવામાં આવ્યું છે, પરંતુ ખરેખર કહું તે આ - આ ગ્રંથમાં મેં જે કંઈ કરવું જોઈતું હતું-સંપાદક તરીકે-એમાંનું કંઈજ કર્યું નથી x આ કારણ હું એ કરવા શકિતશાળી જ નથી. ગુરૂદેવના મારા પર થએલ, થતા અને થનારા અનંત ઉપકારના રણ પેટે આ જ કંઈક પણ કરી છૂટવાની એક ઘેલછા જાગી અને મેં પૂ. મુનીમંડળની આજ્ઞાને જ સ્વીકાર કર્યો અને ગુજરાતી લેખેના સંપાદનની જવાબદારી સ્વીકારી. પરંતુ . આ તો મારી એક ઘેલછા જ હતી. ઉશ્કેરાટ અને આવેશમાં-ગુરપ્રેમની લગનીમાં આ એક ભગીરથ કાર્ય કરવાની જવાબદારી મેં ઝડપી લીધી. અને એ જવાબદારી લેતાં મારી શકિતને ખ્યાલ મને ન રહ્યો, નહિ તે મોટા મેટા વિદ્વાન લેખકના લ આ લેખનું સંપાદન મારાથી શું થઈ શકે ? અને એ ઘેલછા-આવેશ-ઉશકેરાટ કે ગુરૂપ્રેમ જે કહે તેને વશ ગુજરાતી વિદ્વાનેના લેખ મેં મેળવ્યા ખરા, અને એ લેખ આપનાર વિદ્વાને આભારી છું કે જેમણે આજના જમાનામાં થતી રકઝક કે પુરસ્કારની માગણી કર્યા સિવાય મને લેખે સહર્ષ આપ્યા. પરંતુ એ મેળવ્યા બાદ હું એનું સંપાદન પણ બરાબર નથી કરી શકે. અને એટલેજ ગુરૂદેવનું મારા પર ચડેલ ૩ણ પ્રતિશત પણ ઉતારી નથી શ, છતાં મારું નામ સંપાદકની શ્રેણુમાં મૂકી મને મુની મંડળે એક વધુ રૂણના બેજાથી ભારી કર્યો છે. કેણ જાણે ક્યારે ચૂકવાશે આ રૂણ? જ્યારે અને ત્યારે પૂ. ગુરૂદેવશ્રીની કૃપાથી આ રૂણ ચૂકવીને જ રહીશ–એજ અભિલાષા આજે છે. મારા નવા નવા પ્રેસમાં છપાવાના કારણે ગ્રંથમાં રહેલી તુટીઓ વિદ્વદ સમુદાય અને અન્ય વાંચકગણ સુધારીને વાંચશે તો આગળ પર મને બીજી કે વખત સાહસ કરવાની તક મળશે. એજ અભ્યર્થના સાથે –કતીકુમાર હાલચંદ વેરા થરાદ ! XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX Q@@@@@@@@@@@9|XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX IXSEXXXXXXXXXXXXX Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.012074
Book TitleYatindrasuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year
Total Pages502
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy