________________
જિતેશ્વર ચરણસેa
नेभिरिने
- પ.પૂ. સા.પલતાશ્રીજી
પરમનામધેય, સુવિહિતશાસનશણગાર, ઉજfજયંતતીર્થેશ-નેમિજિન-ચરણોપાસક, સહસાવનતીર્થોદ્ધારક, વિશુદ્ધ ચારિત્રધારી પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના ચરણોમાં વંદના.
ગિરનારમંડન શ્રીને મનાથભગવંત પ્રત્યેની જન્મ જન્માન્તરોની અવિરત વહી રહેલી પરમભક્તિના અનન્ય ફળસ્વરૂપે મળેલી ભવની ભીતિ, સંયમમાં રતિ, તપોભુક્તિ અને સાધનાની મસ્તીના પરમ આદર્શરૂપ ઝલક જેને મળી..... | પ્રભુના હાથે (ગત જન્મમાં) દીક્ષિત થઇને પરમાત્માની આજ્ઞાપાલનનો અવિહડ રાગ, પાલનમાં અત્યંત ચુસ્તતા તથા જિનશાસન પ્રત્યેની વફાદારિતાની પ્રસાદી જેને મળી.....
a in Eguc
bonal
Personel Lise Only