SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ગામમાં માત્ર એક શ્રાવકનું ઘર હોવાથી આવા દિવ્ય પ્રભાવવાળા પ્રભુજીનું ભાવિ રક્ષણ કઈ રીતે થાય ? તે જિનાલયના સંરક્ષણ અને વિકાસાર્થે કંઈક થવું જોઈએ તેવા વિચારોમાં ગરકાવ રહેવા લાગ્યા. વિ. સં. ૨૦૫૫ : ચાતુર્માસ બાદ વાસણા સંઘના પ્રમુખ દિનેશભાઈ પટવાની સજોડે દીક્ષાનો નિર્ણય થયો... મહા માસમાં વાસણાના ધર્મરસિક તીર્થવાટિકામાં સુધર્માવિહાર જિનાલયના ચૌમુખજી મહાવીર સ્વામી, ૧૧ ગણધર તથા પાટપરંપરાના કેટલાક મહાત્માઓની પ્રતિમા તથા ચરણપાદુકા પધરાવવાનો પ્રસંગ હતો. આ મહોત્સવ દરમ્યાન સુશ્રાવક દિનેશભાઈ પટવાની દીક્ષાનો નિર્ણય લેવાયો... પરંતુ શ્રાવિકા શશીબેનના ગુરુથ્રી બેંગલોર હોવાથી તેમની દીક્ષા વૈશાખ સુદ-૪ ના દિવસે બેંગલોરમાં તેમના વડીલ આચાર્ય પ.પૂ. સ્થૂલભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં કરાવવાનો નિર્ણય થયો... મહાભિનિષ્ક્રમણનો પ્રસંગ થયો.. મુમુક્ષુ દિનશભાઈ બ યા મન હેમવલ્લભવિજયજીના શિષ્ય મુનિ જ્ઞાનવલ્લભવિજયજી ! સાથે આજોલ ગામના કલાવતીબેનની દીક્ષા અધ્યાત્મયોગી પ.પૂ.આ. કલાપૂર્ણસૂ. મ.સા. ના સમુદાયમાં થયેલ. મહોત્સવના પ્રાયઃ પાંચમા દિવસે મુંબઈના મુમુક્ષુ રેણુકાબેનની દીક્ષા સંઘસ્થવિર પ.પૂ.આ. ભદ્રંકરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયમાં થયેલ. પરમાત્મભક્તિનો આ કલ્યાણક મહોત્સવ દિનપ્રતિદિન રંગે ચડ્યો હતો. મહા સુદ ચૌદશના દિવસે પ્રભુજીની પાવનકારી પ્રતિષ્ઠા થઈ. પ્રભુવીરના શાસનમાં પ્રભુવીરના ગણધરો તથા પંચમ ગણધર સુધર્માસ્વામી ભગવંતની પાટપરંપરા આદિની પ્રતિમાજી, ચરણપાદુકા પધરાવવાનો ભારતભરમાં આ પ્રથમ પ્રસંગ બન્યો. અનેક નયનરમ્ય તીર્થપટો તથા તે તે તીર્થોની સ્પર્શનાર્થે તે તે તીર્થોની શિલાઓ પણ સ્થાપન કરવામાં આવી હતી. મહા વદ પાંચમના દિવસે નૂતન માણેકપુર ગામમાં શૈશવકાળથી જેની ઉપાસના કરી છે તે આરાધ્ય પરમાત્માના જિનાલયના ઉત્કર્ષના વિચારોમાં પૂજ્યશ્રી વિચરવા લાગ્યા હતા... અચાનક એક રાત્રિએ દિવ્ય સંકેત દ્વારા માણેકપુરમાં મૂળનાયક આદિનાથ પરમાત્મા હોવાથી જો મિની સિદ્ધાચલની રચના થાય તો મુનિની વડીદીક્ષા વાસણામાં જ થઈ... દીક્ષા-દિવસથી જ ૧૦૮ આયંબિલના સંકલ્પ સાથે ચારિત્રજીવનના મંગલ સાથે સંયમરંગે જીવનને રંગવા લાગ્યા... યાત્રાળુઓની અવર-જવરના કારણે મહાપ્રભાવિક પ્રભુજીનું સંરક્ષણ થવા સાથે બહુમાનભાવ પણ જળવાઇ રહે એવો વિચાર સ્ફુરાયમાન થયો... આ સિદ્ધાચલમાં શત્રુંજય માહાત્મ્યાદિ ગ્રંથોમાં વર્ણન આવે છે તે મુજબ એક સુવર્ણગુફા નિર્માણ કરવાનું પણ આયોજન કરવાનો વિચાર મુનિ હેમવલ્લભવિજયજીને દર્શાવી તે મુજબ પ્લાનીંગ કરવા જણાવ્યું... તે માટે એક ૫૧ ઇંચના મનમોહક પ્રતિમાજી તૈયાર કરાવી અંજનશલાકા કરાવવાનો નિર્ણય થયો... ૪૧ Jain Education વાસણામાં અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવના પ્રારંભના જ દિવસે મહા સુદ પાંચમના ૫૨માં મંગલકારી ચૈત્ર-માસની શાશ્વતી ઓળીની આરાધના પણ વાસણામાં થઈ... માણેકપુરમાં સિદ્ધાચલ તીર્થધામનું વિશિષ્ટ આયોજન થાય તે માટે ચૈત્ર વદ-૬ ના દિવસે વાસણાથી વિહાર કર્યો... માણેકપુરના જિનાલયની વૈશાખ સુદ૬ની સાલગર હોવાથી વૈશાખ સુદ પાંચમના દિવસે સિદ્ધાચલ તીર્થધામની સુવર્ણગુફામાં પધરાવવા માટેના ૫૧ ઇંચના આદિનાથ પરમાત્મા સહિત અનેક મનોહર પ્રતિમાજીઓ સાથે પૂજ્યશ્રીનું સામૈયું થયું... વૈશાખ સુદ-૬નો પૂજ્યશ્રી અંતિમદિવસો પર્યંત પણ અધ્યયન-અધ્યાપનના ચાહક હતી... For Pad & Personal Use Only www.brary.org
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy