________________
**py like toolk lolltobk2le [કાળ
૨૯
પૂજ્યશ્રીનો પરિચય આપવા સાથે જણાવ્યું કે “મારા વૈરાગ્યને વેગવંતો બનાવવામાં આ મહાપુરુષનો મોટો ફાળો છે. સં. ૨૦૦૩ના ફલોદીના ચાતુર્માસ દરમ્યાન તેઓશ્રીની અમૃતવાણીનું સુધાપાન કરી વૈરાગ્યભાવમાં દૃઢતા આવતાં ધીમે ધીમે ચતુર્થ વ્રત ગ્રહણ કરવાનો પ્રારંભ કર્યો અને સં. ૨૦૧૦ની સાલમાં ગિરનાર મહાતીર્થ મધ્યે બાલબ્રહ્મચારી નેમિનાથ પરમાત્માના સાંનિધ્યમાં ચતુર્થાંવ્રતને પુનઃ દૃઢ બનાવેલ...''
આ અવસરે પૂજ્યશ્રીએ પોતાની લઘુતા, નિઃસ્પૃહતા, સરળતાદિ ગુણોનું સહજ દર્શન થાય તેવા વચનો વડે તરત જવાબ આપ્યો કે “તે તો તેમનું ઉપાદાન પ્રબળ હતું. હું તો માત્ર નિમિત્તભૂત બન્યો છું.”
આ રીતે બન્ને મહાપુરુષો પોતપોતાના જીવનમાં વણાયેલા લઘુતાદિ ગુણોના સ્વભાવથી એકબીજાની મહાનતાને પ્રગટ કરી રહ્યા હતા...
લાકડીયાથી વિહાર કરી પૂજ્યશ્રી કટારીયા, મોરબી આદિ ક્ષેત્રોની સ્પર્શના કરી રાજકોટ પધાર્યા... વૈશાખ માસમાં વૈશાલીનગર, રૈયારોડ મધ્યના જિનાલયમાં ઉપર ચૌમુખજી ભગવાનની અંજનશલાકા પ્રતિષ્ઠાનો પ્રસંગ સંપન્ન થયો. ચાતુર્માસ પ્રહલાદ પ્લોટ જૈનસંઘમાં થયું. ચાતુર્માસ દરમ્યાન જામનગરના (મૂળવતન-જામજોધપુર) મુમુક્ષુ નયનકુમાર પૂજ્યશ્રીની શીતળ છાયામાં ચોમાસાના ચાર માસ પૌષધમાં રહી સંયમધર્મ અંગીકારની તાલીમ પામ્યા...
વિ. સં. ૨૦૪૬:
Jain Educamo
ગિરનાર મહાતીર્થ તરફ પધાર્યા... ગિરનાર નજીક આવતાં જ્યાંથી ગિરનારના પહાડના દર્શન થવાના શરૂ થયા ત્યારથી ગિરિવરના દેવવંદન કરવા રોજ માર્ગમાં જ અટકી જતાં... મહા સુદ બીજના સકલાગમ રહસ્યવેદી પ. પૂ. આચાર્ય દાનસૂરીશ્વરજી મહારાજાની સ્વર્ગારોહણ તિથિના દિવસે જૂનાગઢમાં પ્રવેશ થયો...બીજા દિવસે ગિરનાર તળેટી પહોંચ્યા. મહા સુદ-૪ના દિવસે ગિરનાર મંડન નેમિનાથની પ્રથમ ટૂંકના દર્શન કરી નેમિપ્રભુની દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણકભૂમિ સહસ્રામ્રવન (સહસાવન)તીર્થમાં પધાર્યા...
મહા સુદ પાંચમના મંગલદિને પૂજ્યશ્રી તથા પ.પૂ.આ. નરત્નસૂ.મ.સા.ની પાવન નિશ્રામાં સહસાવનમાં સમવસરણ મંદિરના પ્રાંગણમાં જ મુમુક્ષુ નયનકુમારની પારમેશ્વરી પ્રવ્રજ્યા ગ્રહણનો પ્રસંગ ઉલ્લાસભેર થયો. મુમુક્ષુ નયનકુમાર પૂજ્યશ્રીના શિષ્ય મુનિ નયનરત્નવિજયજી તરીકે નામાભિધાન પામ્યા... થોડા દિવસમાં પૂજ્યશ્રીની સેવામાં રહેલા મુનિ હિરણ્યબોધિવિજયજી તથા મુનિ અનંતબોધિવિજયજી વિહાર કરી તેઓશ્રીના ગુરુદેવની છત્રછાયામાં રહેવા
લાગ્યા...
પૂજ્યશ્રીનું ચાતુર્માસ જૂનાગઢ થયું... ચાતુર્માસ દરમ્યાન એક દિવસ મધ્યરાત્રિના સમયે સુશ્રાવક રજનીભાઈ દેવડી, શાંતિલાલ બાલુભાઈ ઝવેરી અને ચંદુભાઈ ઘેટીવાળા પધાર્યા... શત્રુંજય ગિરિરાજના મહાઅભિષેક કરવાની ભાવના વ્યક્ત કરી અને માર્ગદર્શન માટે માંગણી
પૂજ્યશ્રીની સેવામાં રહેલા વૈરાગ્યદેશનાદા પ.પૂ.આ. હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિ હિરણ્યબોધિવિજયજી અને મુનિ અનંતબોધિ-વિજયજીને તેઓશ્રીના ગુરુદેવશ્રી પાસે જવાની ભાવના થતાં પોષ સુદ-૪ના દિવસે ૫.પૂ.પં. ચન્દ્રશેખર મહારાજના શિષ્યરત્ન મુનિ
કરી.... પૂજ્યશ્રીએ શાસનમાં સંઘ-સમુદાય એકતાદિના સંકલ્પપૂર્વક આ પ્રસંગ થાય અને કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક સમુદાયના વધુમાં વધુ મહાત્માઓને આમંત્રણ અપાય તેવું સુચન કર્યું... સુશ્રાવક
ધર્મરક્ષિતવિજયજી, મુનિ કલ્પરક્ષિતવિજયજી અને મુનિરજનીભાઈ દેવડીએ પોષ સુદ-૬ના દિવસે મહાઅભિષેક રાખવાની હેમવલ્લભવિજયજી પૂજ્યશ્રીની સેવામાં જોડાયા. વિહાર કરી પૂજ્યશ્રી ભાવના વ્યક્ત કરી... પરંતુ જ્યોતિર્વિદ પૂજ્યશ્રીના મનમાં આ દિવસ
For Private & Personal Use Only
HDI |