________________
હિંદુ ધર્મ-રૂઢિ : જૈન દષ્ટિએ “હું તિર્યંચ અજ્ઞાની પશુ, એ મુજને પરિણાવે કિશું? પતિ પિતા નવિ જાણું બ્રાત, અવ્રત ખાઉં દિન ને રાત. ૫ પતિવ્રત મુજથી કિમ પળે? કે મુરખ મુજને સ્વામિ કરે ? પુણ્ય જાણી પરણાવે નીલ, જિમ અજ્ઞાનઈ દવ બાળે ભિક્ષ. ૬ સારું સુંથું પિતે ખાય, મા માને તેહને એઠું પાય; થોડી વાત મેં માહરી કથી, માહરા દુઃખને પાર જ નથી ! ૭ –એ કથા ગવરીએ કહી,
તુલશી બલઈ ઊભી થઈ “અઢાર ભારમાં હું વનસ્પતિ, મુજ આગળ તુજ કામ છે રતિ. ૮ તાહરે ભોગ સંભોગ જ મળે, ભેગ વિના મુજ સ્વામી કરે; ખંડ-ખંડ કરી મૂકે શારડી, ધાગ લેઈ કરે હારડી. ૯ અંગ બાંધે, અણગળ જળ ન્હાય, અશુદ્ધ ભેમ મુજને લઈ જાય; આભડછેટ આવે જબ નાર, મુજને છોડી ન મૂકે ગમાર ! ૧૦
મડદે માલ રતિ ન રહે ” કહી, મુજને સતી તે લઈ સહી; ઈમ ઘણું હેરાન જ થઈ, તે નાહાશી ઢેડવાડે ગઈ. ૧૧ તિહાં એક નાગ કરડે તેહને, આકીનઃ ખાકી બેઈમાનું જાણે તુલસી–વાત સહુએ સુણી, નદી બોલી તવ આકુળ ભણી. ૧૨ નદી કહે: “મુજ તાપી માત, અશુદ્ધ નહાવા આવે પ્રભાતઃ પાંચે ઈદ્રિય બળે તામ : અજ્ઞાનીનાં જે જે કામ. ૧૩ ધઈ મેલ ને લાગે પાય, “સારું કરજે ગંગા માય !” માથાના કેશ, અસ્થિ મડદાતણાં, આણને નાખે છે ઘણા. ૧૪ સામેવતે રેગીયાને ઘરે (?), ડુબકારો દેતાં તે મરે ? ઈમ ગમાર મુઝને તે કહે, મારું દુઃખ તે કેણ સાંભળે? ૧૫ એવાં વચન સુણી તે વાર,
કૃણુ કહાન કહેઃ “ દુઃખ અપરંપારઃ” મુઝને “લંપટ” કહે છે ચોર , એણે ગોવાળિયાએ ચરાવ્યા ઢેર. ૧૬ ગોપી–ગોવાળિયા કહે કર જોડઃ “ભલા નચાવ્યા શ્રી રણછોડ !” એક ઊઘાડું કીર્તન ગાય, પુરુષ સઘળા ખુશીઆરા થાય. ૧૭ મુઝ નિમિત્તે રસોઈ કરે, થાળ ભરીને આગળ ધરે દેખાવે અંગૂઠ, ને વગાડે ઘંટ, તે લઈ જઈને ખાય કુલંઠ. ૧૮