SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ વિરલ વિભૂતિ ? અદભુત ગી? અસદ્દબુદ્ધિ, સિદ્ધાન્તપ્રકાશ, તત્વવિવેકપ્રશ્નોત્તરમાલિકા, જેવા મહાન ગ્રંથ દ્વારા જ્ઞાનની શ્વેત પ્રગટાવી. મિથ્યાત્વના સડાને દૂર કર્યા. સાચા ધર્મને મર્મ સમજાવ્યું એમણે દરેકને ! છોડાવ્યા દરેકને મિથ્યાત્વ, અજ્ઞાન અને અંધશ્રદ્ધાની જબ્બર પક્કડમાંથી અને કર્યો પુનઃઉદ્ધાર અનાદિથી ચાલ્યા આવતા શાશ્વત ધર્મને! અને ઉતર્યો નથી હજુ એ રંગ વિરલ વિભૂતિએ શુદ્ધ સમકિતના રંગે રંગેલાં માનવ માનસને! પચાસ પચાસ વરસનાં પ્રભાત ઊગ્યાં અને આથમી ગયાં-એ દિવસને કે જે દિવસે આ વિરલ વિભૂતિએ પોતાના શ્વાસોશ્વાસ પૂરા થવા આવ્યા જાણે અદ્દભુત ચગી બનીને સમાધી લગાવી હતી, અનસન આદર્યું હતું અને મૃત્યુને અમૃત સમજી હસતે મુખડે ભેટવા તૈયારી કરી લીધી હતી. આ પુણ્યભૂમિનું નામ હતું મેહનખેડા. હેતો રહ્યો પાપને પણ અંશ આ વિરલ વિભૂતિમાં કે એમને ડર હોય મૃત્યુતણે. ભાતું ભર્યું હતું પુન્યતણું આ અદ્દભુત વેગીએ મેક્ષમાર્ગમાં ખૂટે નહિ એટલું પછી શા માટે ડર હાય યમદૂતને? મૃત્યુથી કેણ ડરે છે? જન્મ ધરી જગતમાં પાપ નકામાં આચર્યા જેણે, ડર લાગે છે મૃત્યુ તણે મહાભયંકર તેને મૃત્યુકિનારે બેઠેલ આવી વ્યક્તિ શું બોલે છે ? મેં દાન તે દીધું નહિ, ને શિયળ પણ પાળ્યું નહિ, તપથી દમી કાયા નહિ, શુભ ભાવ પણ ભાન્યા નહિ. હે નાથ ! મારું શું થશે? આ તે હતી અદ્દભુત અને અવિરલ વિભૂતિ. એમના મનમાં હતું. નવકારમંત્રનું સ્મરણ, એમના વદન પર તરવરતી હતી જગતના સર્વ જીવો પ્રત્યેની પ્રેમલાગણી! મૈત્રી ભાવના! ચેરાસી લાખ જીવાનીના જીવાત્માઓ સાથે ખમતખામણાં ને અપૂર્વ આનંદ! કડકડતી ઠંડી પડતી હતી. પિષ સુદ ૬ને દિવસ હતું, જગતમાં ઘણા જીવાત્માઓ આજે “અભિધાન રાજેન્દ્ર” મહાકષના પ્રણેતાને એમની એંસીમી વરસગાંઠે યાદ કરી રહ્યા હતા. એ જ જન્મને સમય હતે. મેહનખેડાની પુણ્યભૂમિ પર અનશનધારી અદ્ભુત ભેગીનાં-અવની પરની વિરલ વિભૂતીનાં દર્શન કરવા માનવમેદની પાર વગરની ઉમટી હતી, ૧ર.
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy