SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ] જ્ઞાનાંજલિ આ કાવ્યનું સ’પાદન કેવળ કાગળની અશુદ્ધ હાથપ્રત ઉપરથી અશકય બન્યુ હાત. તે શકય ન્યુ. મહારાજશ્રી પુણ્યવિજયજીએ માઈ ક્રાફિલ્મ કરી લીધેલી જેસલમીરના ભડારના તાડપત્રની પ્રતને કારણે. તે માઈ ક્રોફિલ્મ કરેલી નકલની ફાટાસ્ટાટ કોપી અમને મહારાજશ્રીએ આપી. તે પ્રત ઘણી જ સ્પષ્ટ, શુદ્ધ અને લગભગ કવિની સમકાલીન હોય એવી છે. આ તાડપત્રની પ્રતતે પડખે કાગળની વ્રત રાખીને અમે! શુદ્ધ પાઠ સારી રીતે તારવી શકયા છીએ. મહારાજશ્રીની ફોટોસ્ટાર્ટ નકલ વિના આ શકય બન્યું ન હેાત અને ગુજરાતી ભાષાના વિકાસને ઉપકારક આપણા જ પ્રાંતમાં લખાયેલા એક અપભ્રંશ-કાવ્યને નીરખવા આપણે ભાગ્યશાળી થયા ન હેાત. ‘નેમિનાāન્નરિક ’ની અપભ્રંશ ભાષા શ્રી હેમચંદ્રાચાર્યે તેમના વ્યાકરણમાં નિર્દેશેલી ભાષા સાથે ઘણું સામ્ય ધરાવે છે. સાથે સાથે પ્રાચીન ગૂજરાતી જે રેવંતરિરામુ, પંચતંડવરામુ વગેરે કાવ્યામાં માલૂમ પડે છે તેથી સાથે પુરે ગામી તરીકે તે સાતત્ય દેખાડે છે. લગભગ અલ્પ ભાગ બાદ કરતાં આખાય ગ્રંથ અટપટા‘ વસ્તુ ' છંદમાં રચાયેલે છે, એ તેની વિશિષ્ટતા છે; કારણ કે સામાન્ય રીતે પ્રાપ્ત થતાં અને છપાયેલાં અપભ્રંશ કાવ્યો સધિ-બહુ રચનામાં તથા પ્રમાણમાં અર્વાચીન કાગળની હસ્તપ્રતે ઉપરથી તૈયાર થયેલાં છે. આ રીતે સંક્ષેપમાં ને.. એક અપ્રતિમ સંપાદના અને અભ્યાસા ગ્રંથ છે. આ કાવ્યમાં આવતા ધણા પ્રયોગા, કહેવતા, શબ્દયોજના વગેરે ગુજરાતી ભાષામાં અત્યારે પણ પ્રચલિત છે. તેના બે-ત્રણ દાખલા આપું તે આ ટૂંકા લખાણમાં પ્રસ્તુત હાઈ શકે. દાખલા તરીકે : કડી ૮૭૮ : तय परियणु सयलु साणंदु अनोनई मुह कमल सच्चवंतु पुरणु पुणु पयंपइ । अरि पेक्खह पेक्खह य तुब्भि धरिवि मणु ठाणि संपइ ॥ दिट्टु जु रामिण सिविगुलउं तं फलियउं भरहस्सु । पिइ सयलु जग्गु तं फुड हुयजं अवस्सु ॥ [ ત્યાર પછી બધાય પરિજન આન ંદિત બની એકબીજાનાં મુખકમલ નીરખતા વારંવાર ખેલવા લાગ્યા : “ અત્યારે મનને ઠેકાણે રાખીને, અરે, તમે જુએ, જુએ! ‘ જે સ્વપ્નું રામે જોયુ તે ભરતને ફર્યું એમ જે બધાં જણ ખેલે છે તે અવશ્ય ફુટ બન્યું છે!”] ‘રામનું સ્વપ્નું ભરતને ફળ્યું' એ કહેવત અત્યારે પણ ગૂજરાતીમાં છે. બીજી કડી ૮૫૨ : Jain Education International नूण वियरहुं वयणि मति-कुच्चु तहसीलवइत्ति निय-नामु नेउ पायालि वोलउं । ता एरिसु मह् पुरउ मन भणेह पुणु वयणु भोलउं ॥ तयति दोवि अगंगरइ- पुरउ भणहि स-विसाय | एइण जलिण न वफहई एहि मुग कहमवि भाय ॥ [“ ખરેખર તમે તમારા માં ઉપર મેસના કુચડા લગાવેા; તે પ્રમાણે હું કરું તેા · શીલવતી ’ જે મારું નામ છે તેને પાતાળમાં લઈ જઈને ખાળી દઉં. તે આ પ્રમાણે ભાળવનારા ખેલ ફરીથી તમે મારા આગળ ન મેલા,” એટલે તે તેય બહેને વિષાદપૂર્વક અન ગતિ પાસે માલવા લાગી : “ ભાઈ, આ પાણીથી એ મગ કોઈ હિસાબે પણ બફાવાના નથી!''] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy