SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન [ ૫૭ વિધાયક–નિર્ણાયક હોય તેવુ પ્રતીતિપૂર્વક માનતે હાય છે; નિષ્ફળતા મળે યા તે। આપત્તિમાં આવે ત્યારે પૂર્વ કર્માધીન બધું બની રહ્યું છે તેવુ ચારેક કહેતા હોય છે. આથી નિયતિની શાશ્વતતો અને માનવાત્માની નિજસ્વી ક્રિયા–માન્યતાને અને માણસને થતી કર્માનુસાર ફલપ્રાપ્તિ વચ્ચે, કૈવલ્યના અભાવમાં નિયતિના એતે રહેલા અજ્ઞાનને કારણે, કોઈ અવરોધ ઊભેા થતેા નથી.” આ વાત અશરીરી, ચિત્તમય ભૂમિકા પરથી મુનિજી કહી રહ્યા હેાય તેવું ગાંભીર્યાં અને કાળતત્ત્વના લેપને અનુભવ એ પળે કર્યાનું યાદ છે. સાઠે સાઠ વર્ષના સાધુજીવનને મુનિશ્રીએ તપ, ૠત અને અધ્યયનથી ઉજમાળ્યું છે. મારુ ગુર્જરીના જનાદરણીય જ્યોતિર્ધર, પરમસારવત મુનિશ્રીની દીક્ષાપર્યાયીના, દાઢ દાયકા બાદ થનારા અમૃતાત્સવ પ્રસંગે, એમની પાસેથી હવે પછી થનારાં પ્રદાનેાને અભિનંદવા, ને એમના સારસ્વતકને વંદના દેવા કરીને એકડા થવાની શુભ કામના એમને જાણનાર સૌકોઈના હૃદયમાં આ પળે સ્ફુરાય માન થતી હશે ! શ્રી હરિભદ્રસૂરિ વિરચિત અપભ્રંશ રિત-કાવ્ય ‘નેમિળાદર ’ શ્રી મધુસૂદન ચિમનલાલ મેાદી, અમદાવાદ પ્રસ્તુત કાવ્યનુ' સંપાદન છે હસ્તપ્રતાને આધારે હું તથા પ્રા. ભાયાણી અત્યારે લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તરફથી કરી રહ્યા છીએ. આ કાવ્યના એક અલ્પ-ભાગ ‘ સળતુનુમારીરિક ’નુ સંપાદન પ્રેા. યાકોબીએ ઈ. સ. ૧૯૨૦માં મેન યુનિવર્સિટી તરફથી તૈયાર કર્યું હતું. ત્યારે તેમની પાસે, અત્યારે લા. દ. ભારતીય સ ંસ્કૃતિ વિદ્યામંદિરના કબાની, કાગળની લગભગ ૧૬મા સૈકાની હસ્તપ્રત હતી. તે પ્રત ઘણી અશુદ્ધ છે, છતાં તેમણે એક વિશિષ્ટ કૃતિનું સારી રીતે સંપાદન કર્યું હતું. સ. 7. તે આ ચરિતકાવ્યને કડી ૪૪૪ કડી ૭૮૬ એટલે ૩૪૨ કડી જેટલે જ આખુંય ચરિત-કાવ્ય ૮૦૩૨ શ્લોકપ્રમાણ છેઃ ભાગ છે. पञ्चखरगणणाए सिलोग-माणेण इह पवंधंमि अव य सहस्सा बत्तीस - सिलोगया होंति ॥ [દરેક અક્ષર ગણુતાં શ્લાકના માપથી આ પ્રબંધમાં ૮૦૩૨ શ્લોક છે. ] આ વિશાળ ચરિતકાવ્ય વડગચ્છના શ્રીચંદ્રસૂરિના શિષ્ય શ્રી હરિભદ્રસૂરિએ કુમારપાલ રાજાના રાજ્ય સમયે અણહિલવાડ પાટણમાં રચ્યું હતુ.. कुमरवालह निवह रज्जमि अणहिलवाss नयरि अनरणु-सुयण - वुहयणह संगमि सोलुत्तर-वार-सय-कत्तियंमि तेरसि-समागमि अस्सिणि-रिक्खिण सोम-दिणि सुपवित्ति, लग्गंमि एहु समत्थि कह-वि निय-परियण-साहज्जमि ॥ [કુમારપાલ રાજાના રાજ્યમાં અણુહિલવાડ નગરમાં ઘણા સજ્જન અને મુધજનના સંગમમાં, સં. ૧૨૧૬, કાર્તિક માસની તેરસે, અશ્વિન-નક્ષત્રના પવિત્ર લગ્નમાં સેમવારે પોતાના પરિજતેની મદદથી આ (રિતકાવ્ય) ખૂબ જ આયાસથી રચ્યું ] તા. અ. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy