________________
४८ ].
જ્ઞાનાંજલિ શકે. વિલાયતથી આવીને હું જેસલમેર ગયો હતો; એ વખતે પૂ. મહારાજ જે ઉતારામાં હતા એ કદાચ કઈ ધર્મશાળા જેવું મકાન હશે; સેંકડો પાનાંઓ પાથરીને કયા ગ્રન્થનાં કયાં પાનાં ક્યાં છે એ શોધવાનું અને ગોઠવવાનું ચાલતું હતું. નજીકમાં નજીક રેલવે સ્ટેશનથી સાઠ માઈલ દૂર, ખાવાની કશી વ્યવસ્થા નહીં', વીજળીનો અભાવ, (હું તો થોડા દિવસમાં જ પાછો આવ્યો !) ભંડારોના જડ રખેવાળો–આવી અનેક અગવડો છતાં પૂ. મહારાજશ્રી અને એમના સહાયકોએ ખૂબ પરિશ્રમ કરીને આ ભંડારને વ્યવસ્થિત કર્યા છે, અને હવે તો એ હસ્તપ્રતોની સંકલિત યાદી પણ આપણું હાથમાં પહોંચી છે.
સતત સંપાદનકાર્યમાં પ્રવૃત્ત રહેતા પૂ. મહારાજજીએ લહિયાઓની આદતો અને એમની લેખણની ખામી-ખૂબીઓનો ઝીણવટથી અભ્યાસ કર્યો છે અને એના પરિપાકરૂપે એક અભ્યાસગ્રન્થ લખે છે. મધ્યકાળની હાથની લખાવટના અભ્યાસ માટે આ પુસ્તક મહત્વનું છે. પેથીની લખાવટને તપાસીને પૂ. મહારાજજી એ પોથીના લેખનનો કાળ એકસાઈથી નકકી કરી શકે છે. પ્રાચીન અને અર્વાચીન ભાષાના વિદ્યાર્થીઓએ આ વિદ્યા એમની પાસેથી શીખવી જોઈએ અને આ પરંપરા ચાલુ રાખવી જોઈએ. ગુજરાતમાં ગ્રંથસંપાદનકળાને સારો વિકાસ થયો છે તેમાં પૂ. મહારાજજીને મોટો ફાળો છે.
પૂ. પુણ્યવિજયજી મહારાજની વિદ્યાસાધનાને લાભ ગુજરાતનાં વિદ્યામંડળને મળતો રહે એ આ શુભ પ્રસંગે પ્રાર્થના.
सौजन्यमूर्ति मुनि श्री पुण्यविजयजी
श्री अगरचन्दजी नाहटा, बीकानेर आगमप्रभाकर पूज्य मुनिवर्य श्री पुण्यविजयजी विश्वकी विरल विभूति हैं, जिन्होंने अपने जीवनको बहुत ही उच्च आदर्श पर प्रतिष्ठित किया और जन-साधारणसे लेकर विद्वज्जनोंके प्रेरणा केन्द्र एवं आदरणीय बने । मुनिश्रीके प्रथम दर्शन मैंने अवसे करीब ४० वर्ष पहले पाटणमें किये थे, जब कि वे अपने दादागुरु प्रवर्तक कांतिविजयजी और अपने गुरु श्री विद्वद्वर्य चतुरविजयजीके साथ सागरके उपाश्रयमें चातुर्मास में स्थिरता किये हुये थे । मैं अपने कुटुंबके साथ तीर्थ-यात्राके दौरान पाटण गया था, उस समय आप तीनोंके दर्शन मैंने करके अपनेको धन्य माना।
पाटणके हस्तलिखित ग्रन्थभंडारोंको सुव्यवस्थित और सुरक्षित करनेका और अपने गुरुश्री द्वारा प्राचीन ग्रन्थोंके सम्पादनका जो कार्य चल रहा था, उसमें आप पूर्ण सहयोगी थे । उसके बाद हमारी हस्तलिखित प्रतियों की खोज और ज्ञानभण्डारोंके अवलोकनमें विशेष रुचि होती गई और मुनिश्रीका संपर्क "कविवर समयसुन्दरजी संबंधी हमारे शोधकार्य और जैनेतर ग्रन्थों पर जैन टीकायें" नामक मेरे निबन्धके प्रसंगसे बढा । फिर सं. १९६२ में उन्होंने हमें पाटण ज्ञानभण्डारमें जो कविवर जिनहर्ष के स्तवन आदिकी संग्रह-प्रति थी, उसकी नकल कराकर भेजी । कथारत्नकोशके प्रसंगमें भी आपसे पत्रव्यवहार चला । साहित्यिक कार्यों में आपसे सहयोग प्राप्त करनेका सुअवसर तो बराबर मिलता रहा, पर अधिक निकट संपर्क में रहनेका मौका जब सं. २००६में आप जैसलमेरके बृहद् जैन ज्ञानभण्डारकी सुव्यवस्थामें लगे थे, तब जैसलमेर कई दिन साथ रहनेका मिला। हमने देखा कि आप प्रतिपल ज्ञानोपासनामें
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org