________________
૧૬ ]
જ્ઞાનાંજલિ
એક દીપક પ્રગટ્યો આગમને
એક દીપક પ્રગટ આગમન, ક્રમે ક્રમે એ થયે પ્રભાકર,
ગ કશે જ્ઞાનપંચમીને એક દીપક પ્રગટયો આગમને. ડાહ્યા તાત, શું માણેક માતા! પુણ્યવિજયના ચતુર પાતા,
ધર્મધુરંધર આગમ જ્ઞાતા; સામંજસ્ય સકલનું સુન્દર,
ચેગ ખરેખર અક્ષરને, એક દીપક પ્રગટયો આગમને.
જંગમ વિદ્યામંદિર પિત, ક્ષણે ક્ષણે અક્ષરને ગોતે,
નેત્ર-નૂર-ક્ષીણ જોતે જેતે પુણ્યવિજય આ ભવ્ય ગણાશે,
સંસ્કૃતિની સંપન્ને, એક દીપક પ્રગટા આગમને.
જ્ઞાનસ્થવિરની અદ્ભુત દીક્ષા, સમાજ, આગમ અજોડ શિક્ષા,
ધન્ય! ધન્ય! તપ ત્યાગ તિતિક્ષા; મનસા, વાચા, કમેં સાધુ!
સાધુવાદ આલમને, એક દીપક પ્રગટચો આગમન.
રણજિત પટેલ
( અનામી) પ્રિય ભાઈશ્રી સાંડેસરા,
મુનિ શ્રી પુણ્યવિજયજી અભિવાદન સમારોહનું નિમંત્રણ મળ્યું. આ ધર્મોત્સવમાં હું સૌને સફળતા ઇચ્છું છું. મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજે આપણા સાહિત્યની ખૂબ સેવા કરી છે. ઈશ્વર એમને લાંબું આયુષ્ય આપે એવી મારી પ્રાર્થના. ભારતીય વિદ્યા ભવન, મુંબઈ
લિ. તા. ૪ ઓકટોબર, ૧૯૬૮.
ક. મુનશીનાં વંદન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org